કચ્છમાં ભેજ વધતાં ઝાકળ વષાૅ ઃ આંશિક વાદળો છવાયા

February 11, 2018 at 8:39 pm


મહતમ તાપમાનમાં ઘટાડો અને લઘુતમ તાપમાનમાં વધારો
ભુજ ઃ કચ્છના તમામ કેન્દ્રાેમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે સવારે ઝાકળ વષાૅ થઈ હતી. તાે લગભગ કચ્છના આકાશમાં આંશીક રીતે વાદળા છવાયેલા રહ્યાા હતા. અમુક સમયે સૂર્યદેવતા સંતાકુકડી રમતા હોય તેવું લાગતું હતું. પશ્ચિમનાે પવન આવતી કાલે પણ ઝાકળ વષાૅ ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંકેત આપી જાય છે. ભુજમાં આજે મહતમ તાપમાન ર8.3 ડીગ્રી લઘુતમ તાપમાન 1પ.4 ડીગ્રી હતું. મહતમ તાપમાનમાં ર.3 ડીગ્રીનાે ઘટાડો થયો હતાે. તાે લઘુતમ તાપમાન 0.6 ડીગ્રી વધ્યું હતું. ભેજનું પ્રમાણ આજે સવારે 84 ટકા અને સાંજે 36 ટકા હતું. પશ્ચિમની દિશા સાથે પવનની સરેરાશ ઝડપ 7 કિમી હતી.
ભુજમાં આજે સવારથી સાંજ સુધી સામાન્ય ઝડપે પવન ફુંકાતાે હતાે. તાે સૂર્યદેવતા અમુક સમયે અદ્રશ્ય થઈ જતાં હતા. સવારે ઝાકળવષાૅનાે અનુભવ થયોહતાે.
કચ્છના કાશ્મીર નલીયા આજે મહતમ તાપમાન 1 ડીગ્રી ઘટી ર6.9 ડીગ્રી થયુંહત ું. તાે લઘુતમ તાપમાન 0.8 ડીગ્રી ઘટી 13.ર ડીગ્રી થઈ ગયું હતું. જયારે કંડલા પાેર્ટ ખાતે મહતમ તાપમાન ર7.6 ડીગ્રી થતાં તેમાં 1.પ ડીગ્રીનાે ઘટાડો નાેંધાયો હતાે. તાે લઘુતમ તાપમાનમાં 0.4 ડીગ્રીનાે વધારા સાથે 16.4 ડીગ્રી થયું હતું. ભેજનું પ્રમાણ સવારે 88 ટકા અને સાંજે પ4 ટકા હતું. દક્ષિણ પશ્ચિમની દિશા સાથે પવનની સરેરાશ જડપ 16 કિમી હતી. કંડલા એરપાેર્ટ ખાતે લઘુતમ તાપમાન 16.4 થતાં તેમાં 1.7 ડીગ્રીનાે ઘટાડો થયો હતાે. મહતમ તાપમાન ઘટયું હતું. કચ્છના તમામ કેન્દ્રાેમાં આજે ભેજના પ્રમાણમાં જોરદાર વધારો થયો હતાે. આજે ઠંડીમાં 1ર.1 ડીગ્રી સાથે વલસાડ પ્રથમ નંબરે અને 1ર.પ ડીગ્રી સાથે મહુવા બીજા નંબરે અને 13.ર ડીગ્રી સાથે નલિયા ત્રીજા નંબરે હતું. આવતા ર4 કલાક દરમિયાન સામાન્ય વધઘટ સાથે યથાવત રહી હતી. કચ્છના તમામ કેન્દ્રાેમાં પવનની દિશા પશ્ચિમ અને ભેજનું પ્રમાણ 8પ ટકા કરતાં વધું હોવાના કારણે આવતીકાલે પણ ઝાળક વષાૅની સ્થિતિ યથાવત રહે તેવી શકયતા છે.

print

Comments

comments

VOTING POLL