કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં રાહત

January 12, 2019 at 9:56 am


કચ્છમાં ગઇ કાલથી પારો અપ થતાં ઠંડીમાં આંશિક રાહત મળી હતી, તેમાય આજે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેવાને કારણે ઠંડીમાં પણ ખાસ્સાે ઘટાડો નાેંધાયો છે. એક સાથે ત્રણ ડીગ્રી અપ થતાં ઠંડીનું સામ્રાજ ધીરે ધીરે તુટી રહ્યાાનાે પણ સૈાકોઇને અનુભવ થઇ રહ્યાાે છે. તેમયા આજે નલિયાનું તાપમાન એક સાથે ત્રણ ડીગ્રી અપ થઇ 12.8 ડીગ્રી પર સ્થિર થતાં લોકોને ઠંડીમાં આંશિક રાહત અનુભવા મળી રહી છે. તાે હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદી ઝાપટાની પણ આગાહી કરવામાં આવી છે.
છેલ્લા ચારેક દિવસથી સમગ્ર કચ્છમાં તાપમાનનાે પારો તળીયે હોવાને કારણે હાડ થ્રીજાવતી ઠંડીનાે અહેશાસ થઇ રહ્યાાે હતાે. સતત ઘટતા રહેતા ?ા?માનને કારણે લોકો થરથરી રહ્યાાં હતાં. તેમાય રાજ્યનાં અન્ય મથકોની સરખામણીએ નલિયાનાે લઘુ?મ ?ારો ડાઉન રહેતા ઠંડીનું મોજુ પ્રસરી જવા પામ્યું હતું. પરંતુ ગઇ કાલથી ઠંડીમાં આંશિક રાહત મળવાની શરૂઆત થઇ હતી. તેમાય આજે નલિયાનું તાપમાન એક સાથે ત્રણ ડીગ્રી અપ થઇને 12.8 ડીગ્રીએ પહાેંચી જતાં નલીયાવાસીઆેને ઠંડીમાં આંશિક રાહત મળી હતી.
આમતાે જીલ્લામાં ગઇ કાલે પારો બે ડીગ્રી અપ થતાં ઠંડીમાં આશિક રાહત મળી હતી, પરંતુ ઠારને કારણે સવારનાં સમયે ઠંડીનું ખાસ્સુ જોર પણ અનુભવા મળ્યું હતું. પરંતુ આજે મોટાભાગનાં મથકોનું તાપમાન બે થી ત્રણ ડીગ્રી અપ થઇ જતાં ઠંડીમાં લોકોેને આંશિક રાહત થવા પામી. એટલું જનહીં આજે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેવાને કારણે ભેજનું પ્રમાણ પણ ઘટતા લોકોને ઠંડીમાં ખાસ્સી રાહત મળી હતી. જોકે, હવામાન વિભાગ દ્વારા વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાક હળવા ઝાપટાની પણ આગાહી કરવામાં આવી છે, તે જોતાં ઝાપટા બાદ ઠંડીમાં ફરી વધારો થાય તેવી પણ શક્યતાઆે નકારી શકાય નહીં.
મહત્વની વાતતાે એેછેકે, આજે નલિયાની સાથે સાથે અન્ય મથકોનું પણ તાપમાન અપ થતાં સમગ્ર જીલ્લામાં ઠંડમાં આંશિક રાહત અનુભવા મળી છે. આજે કંડલા એરપાેર્ટ 12.8 ડીગ્રી જેટલુ ઉંચુ તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે ભુજનું તાપમાન 16 ડીગ્રી અને કંડલા પાેર્ટ 13.5 ડીગ્રી જેટલુ ઉંચુ તાપમાન નાેંધાતાં ઠંડીમાં આંશિક રાહત મળવા પામી છે.

print

Comments

comments

VOTING POLL