કચ્છમાં ૨૫ વષિૅય યુવાનને સ્વાઈન ફલુ
નખત્રાણાનાં 25 વષીૅય યુવાનની તબીયત લથડતા તાત્કાલિક સ્થાનીકે સારવા માટે પહાેંચેલ અને ત્યાથી તેને ભુજની જનરલ હોÂસ્પટલમાં રિફર કરવામાં આવેલ. આ યુવાનના સંકાસ્પદ સ્વાઇન ફ્લુનાં આધારે નમુનાઆે લઇને પરિક્ષણમાં મોકલવામાં આવતાં તેમા પાેઝીટીવ લક્ષણો જોવા મળતાં આરોગ્ય તંત્રમાં રીતસરની દોડધામ મચી જવા પામી છે. ચાલુ વર્ષનાે આ બીજો પાેઝીટીવ કેસ સામે આવ્યો હોવાનાં અહેવાલો સાંપડી રહ્યાાં છે.
આ બાબતે આરોગ્ય વિભાગનાં ડો.કુરમીનાે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, નખત્રાણા ખાતે રહેતા ર? વષિૅય યુવાનની તબીયત લથડતાં સ્થાનિક સારવાર અથેૅ ખસેડવામાં આવેલ, ત્યાથી ભુજની જનરલ હોÂસ્પટલમાં રિફર કરવામાં આવ્યા બાદ આ યુવાનનાં સંસ્કાસ્પદ સ્વાઇન ફ્લુનાં આધારે નમુનાઆે લઇને પરિક્ષણમાં મોકલવામાં આવ્યા હતાં. જેને આજે રિપાેર્ટ આવી જતાં તેમા સ્વાઇન ફ્લુનાં પાેઝીટીવ લક્ષણ જોવા મળ્યાં છે.
અંતમાં તેમણે ચાલુ વર્ષમાં આ બીજો સ્વાઇન ફ્લુનાે પાેઝીટીવ કેસ સામે આવ્યો છે, ત્યારે આ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી યુવાનના પરિવારજનાેની સાથે સાથે આજુબાજુ રહેતા લોકોની પણ આરોગ્ય તપાસ માટેનાં ચક્રાેગતિમાન કરવામાં આવ્યા હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, અત્યારે આ યુવાનની હાલત સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે.