કચ્છમાં 3.3ની તીવ્રતા એક સહિત પાંચ આંચકા

February 12, 2018 at 9:21 pm


વાગડ ફોલ્ટ લાઈન સક્રિય રહ્યાાનાે નિ»ણાંતાેનાે મત

કચ્છમાં ઠંડીની સામાન્ય વધઘટ વચ્ચે આંચકાઆેનાે દોર ચાલુ રહ્યાાે છે. શનિવાર રાતથી સાેમવાર રાતના 48 કલાકના સમયગાળા દરમિયાન પાંચ આંચકા અનુભવાયા છે. જેમાં રવિવારે રાત્રે ભચાઉ નજીક અનુભવાયેલા 3.3ની પીવ્રતાના આંચકાએ સમગ્ર ભચાઉ પંથકને હચમચાવી નાખ્યું હતું. શનિવારે રાત્રે 3 રવિવારે રાત્રે એક અને સાેમવારે સવારે એક આંચકો હતાે.

ગાંધીનગર સ્થિત ઈન્ડિયા સીસ્મોલોજીકલ રીસર્ચ ઈિન્સટટયુટના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રે 9.ર1 કલાકે ભચાઉથી પૂર્વ ઉતર પૂર્વમાં 17 કિમીના અંતરે આવેલા કેન્દ્રિંબદુ પરથી 3.3ની તીવ્રતાનાે આંચકો નાેંધાયો હતાે. જેની ઉંડાઈ ર1.6 કિમી હતી. જયારે આજે સવારે 7.પ3 કલાકે રાપરથી પશ્ચિમ ઉપર પશ્ચિમમાં 17 કિમીના અંતરે આવેલ કેન્દ્ર િંબદુ સાથે ર.રની તીવ્રતાનાે આંચકો લાગ્યોહતાે.

જયારે શનિવારે રાત્રે રાપર ભચાઉ અને ખાવડા નજીકા કેન્દ્રિંબદુ સાથે 1.7ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. નવા વર્ષમાં કચ્છમાં 3થી વધુ તીવ્રતાના કુલ પાંચ આંચકા અનુભવાયા છે.

છેલ્લા છ માસમાં કચ્છમાં જે આંચકા અનુભવાયા છે. તે પૂર્વ કચ્છની વાગડ ફોલ્ટ લાઈન પરથી અનુભવાયો છે વાગડમાં ત્રણથી વધુ ફોલ્ટ લાઈન છે અને ત્યંાંથી અવારનવાર આંચકા અનુભવાતા રહે છે. આમ પૂર્વ કચ્છમાં ફોલ્ટ લાઈનાે વધુ સક્રિય હોવાનું તારણ નિ»ણાતાે કાઢી રહ્યાા છે.

print

Comments

comments

VOTING POLL