કચ્છ યુનિ.માં 7મીથી પરીક્ષાનાે પ્રથમ રાઉન્ડ

October 3, 2017 at 9:13 pm


વિવિક ફેકલ્ટીઆેના નવા અને જુના કોસૅ તેમજ એકસ્ટનૅલ અને રેગ્યુલર કોસૅની પરીક્ષા
ક્રાંતિગુરૂ શ્યામજી કૃ»ણ વમાૅ કચ્છ યુનિ.ની આેકટોબર – ડિસે. પરીક્ષા 7મી આેકટોબરથી શરૂ થઈ રહી છે. પ્રથમ રાઉન્ડની પરીક્ષાઆે વિવિધ વિષય શાખાઆેને આવરી લેવાઈ છે છેલ્લા રાઉન્ડ ર7મી ડિસે. શરૂ થશે. 7મીથી શરૂ થનારા આેકટોબર પરીક્ષામાં એલએલબી સેમેસ્ટર 3, એમબીએ સેમેસ્ટર 3, જુનાે અને નવો કોસૅ, બીએ સેમેસ્ટર 3 નવો જૂનાે કોસૅ, રેગ્યુલર અને એકસ્ટનૅલ, બીકોમ સેમેસ્ટર 3 રેગ્યુલર અને એકસટનૅલ, બીીબએ સેમેસ્ટર 3, સીબીસીએ, બીસીએ સેમે 3 જુનાે અને નવો કોસૅ બીએસસી સેમેસ્ટર 3 સીબીએસસી નવો અને જુનાે કોસૅ, પીજીડીસીએ સેમેન્ટર 1, નવો અને જુનાે કોસૅ પીજીડીએચઆરએમ સેેમેસ્ટર નવો જુનાે કોસૅ, પીજીડીએસવીએમ સેમેસ્ટર 1, પીજીડીઆઈઆર અને એમ આરડી સેમેસ્ટર 1 જનાે અને નવો કોસૅ, એમએસસી (સીએ એન્ડ આઈટી) સેમેસ્ટર 3 જુનાે અને નવો કોસૅનાે સમાવેશ થાય છે. આ પરીક્ષા યુનિ. કેમ્પસ ઉપરાંત કેટલીક કોલેજોમાં લેવાશે. પદવીદાન સમારોહ પૂર્ણ થયા બાદ યુનિ. તંત્ર પરીક્ષાના કામમાં લાગશે. જો કે બીજો તબકકો 8મી નવેમ્બર એટલે કે દિવાળી પછી શરૂ થશે.

print

Comments

comments

VOTING POLL