કણાર્ટકના પરિણામો શેરબજાર માટે નિણાર્યક

May 14, 2018 at 1:59 pm


શેરબજાર માટે ઇરાનના અણુસોદા માટેની વાટાઘાટો તથા કણાર્ટકની ચૂંટણીનાં પરિણામો નિણાર્યક સાબિત થાય એમ છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે બે મહÒવની ઘટના માર્કેટને દિશા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવવાની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનું ઇરાન અંગેનું વલણ વૈશ્વિક અર્થતંત્રો માટે અસરકતાર્ બનવાનું છે, તો સ્થાનિક ધોરણે કણાર્ટકની ચૂંટણીનું પણ એટલું જ મહÒવ છે. કણાર્ટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો 15મી મે 2018ના રોજ આવવાના છે. પહેલા સ્થાનિક ચૂંટણીની વાત કરીએ તો શાસક પક્ષ સબળ હોવા છતાં મુખ્ય વિપક્ષે તેને અનેક વાર ફટકા મારવામાં સãળતા મેળવી છે. રાજ્યના બે મુખ્ય પક્ષો ઇન્ડિયન નેશનલ કાેંગ્રેસ અને ભારતીય જનતા પક્ષે મતદારોને રીઝવવા માટે પાછલા કેટલાક મહિનાથી જોરશોરથી પ્રચાર કર્યો છે. હવે તેનું પરિણામ બજારને દિશા આપી શકે છે.

આ ચૂંટણીનું રિઝલ્ટ મહત્વનું છે અને તેને લોકસભાની ચૂંટણીના રિઝલ્ટનો સંકેત માનવામાં આવી શકે છે. બજાર કોઇ એક ચોક્કસ પક્ષની તરફેણમાં નથી, પરંતુ બજારના નિરીક્ષકો માને છે કે જો પરિણામમાં ભાજપને ફટકો પડશે તો 2019ના ઇલેકશનમાં પણ માર પડશે. બજારને ત્રિશંકુ સરકાર અનુકૂળ આવતી નથી. જો એવા લક્ષણો જણાશે તો મોટી વેચવાલી સંભવ છે. બજાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઇરાનનો મુદ્દાે મહÒવનો છે કે જો ઇરાન પર અમેરિકા પ્રતિબંધ લાદશે તો તેની અસર સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારતના અર્થતંત્ર પર થ

શે.

print

Comments

comments

VOTING POLL