કણાર્ટકમાં સરકાર કોઇની પણ બને પરંતુ બ્રાન્ડ મોદી વધુ મજબૂત થઇ

May 16, 2018 at 11:58 am


કણાર્ટક વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ ભાજપ માટે સત્તા ખૂબ નજીક હોવા છતાં ખૂબ દૂર દેખાય રહી છે પરંતુ બ્રાન્ડ મોદી ફરી એક વખત મજબૂતીથી ઉભરી છે. એકલા દમ ચૂંટણીમાં નેતૃત્વ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કણાર્ટક ચૂંટણી દ્વારા પણ એ વ્યક્ત કર્યું કે કેમ ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં તેઆે સૌથી મોટા ગેમ ચેન્જર નેતા છે.

1 મેથી જ્યારે નરેન્દ્ર મોદીએ કણાર્ટક વિધાનસભા ચૂંટણી પ્રચારની કમાન સંભાળી તો ખુદ ભાજપના નેતાઆેનું માનવું હતું કે પાર્ટીમાં ઉત્સાહ-ઉજાર્ આમ પણ નહોતી, જેની જીત માટે દરકાર થાય છે. ભાજપ કાેંગ્રેસના મુકાબલામાં પાછળ રહી હતી. તમામ આેપિનિયન પોલમાં પણ ભાજપને પાછળ ગણાવી રહ્યાં હતા. પરંતુ પીએમે ધુઆંધાર 24 રેલીઆે કરી આખું ચિત્ર જ બદલી નાંખ્યું. કાડરમાં ઉત્સાહ ભરવાથી લઇને જમીન પર આખી રાજકીય લડાઇને પોતાની આસપાસ કરી તેમણે વિરોધીઆેને મુશ્કેલીમાં મૂકી દીધા.
તાજેતરના દિવસોમાં આ પહેલી ચૂંટણી નહોતી, જ્યાં મોદી આવ્યા અને બાજી મારી લીધી. આ મામલામાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ગુજરાત વિધાનસભા દરમ્યાન પણ તેમણે પોતાના દમ પર ભાજપ મટે સ્થિતિ શ્રેષ્ઠ કરી દીધી હતી. આ કેસમાં તેમની તુલના qક્રકેટના શ્રેષ્ઠ ફિનિશર્સ કરીકે કરવામાં આવે તો ખોટી નથી.

આખરે બ્રાન્ડ મોદી સતત મજબૂત કેમ થ રહી છેં તેનું કારણ પીએમનું મજબૂત રાજકારણ અને રાજકીય નસ પર તેમની સારી પકડ. એવા સમયમાં જ્યારે ભાજપ પર વિપક્ષે દલિત અને ગામવિરોધીનો આરોપ મૂકયો, મોદીએ આ પિચ પર વિરોધીઆેને જવાબ આપવાનું શરુ કરી દીધું. તેના પરિણામે આ વિસ્તારોમાં ભાજપને મોટી જીત મળી.
સ્પષ્ટ છે કે મોદી જ્યારે લોકોને કનેકટ કરે છે ત્યારે તેમનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે. આ બ્રાન્ડ મોદીની સૌથી મોટી તાકત છે. કણાર્ટક ચૂંટણી દરમ્યાન કાેંગ્રેસના નેતાઆેએ માન્યું કે તેમની પાસે મોદીના પ્રચાર બાદ માહોલને કેવી રીતે બદલીએ, તેનો કોઇ ઉપાય મળી રહ્યાે નહોતો.
કણાર્ટકમાં ભાજપની જીતને ઉંમરે સુધી પહાેંચાડéા બાદ પીએમ મોદીનો અસલી પડકાર હવે શરુ થયો છે. હવે આવનારા સમયમાં એ ચૂંટણી થવાની છે, જ્યાં ભાજપની પહેલેથી સરકાર છે. 2019માં પણ તેમણે ખુદને સરકારના પક્ષમાં વોટ માંગવાના છે. અત્યાર સુધી બદલાવ માટે પીએમ મોદી વોટ માંગી રહ્યા છે, જેમાં તેમણે મોટી સફળતા મળી. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યમાં ભાજપ સત્તામાં છે. તેના માટે હવે મોદીને રણનીતિ બદલવી પડી શકે છે.

print

Comments

comments

VOTING POLL