કણાર્ટકમાં સરકાર રચવાનો બન્ને પક્ષનો દાવોઃ વજુભાઈ વાળા બપોરબાદ ભાજપને આમંત્રણ આપે તેવી શકયતા

May 16, 2018 at 4:38 pm


કણાર્ટકમાં સરકાર બનાવવા માટે રાહ જોઈ રહેલી ભારતીય જનતા પાર્ટી અને કાેંગ્રેસ+જનતા દળ (સેક્યુલર) રાજ્યપાલ વજુભાઈ વાળાના નિર્ણયની રાહ જોઈને બેઠા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો એવા આવ્યા છે કોઈ એક પાર્ટી માટે સરકાર બનાવવી મુશ્કેલ છે. દાવો બન્ને પક્ષો તરફથી કરવામાં આવ્યો છે. એવામાં નિર્ણય હવે રાજ્યપાલે પોતાના વિવેકના આધારે લેવાનો છે. વજુભાઈ વાળા બંધારણ અને કાનૂની નિષ્ણાંતો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ, કાેંગ્રેસ અને જેડીએસમાં બેઠકોનો ધમધમાટ પણ ચાલી રહ્યાે છે. આવી સ્થિતિમાં વજુભાઈ વાળા આજે પોતાનો નિર્ણય આપશે કે કેમ ? તે

print

Comments

comments

VOTING POLL