કપિલ શર્માની તબીયત લથડી, રોજ ખાય છે 23 દવાઓ

April 14, 2018 at 1:01 pm


થોડા દિવસો પહેલાં જ ટીવી પર શરૂ થયેલો કપિલનો શો બંધ થઈ ચુક્યો છે. ટીવી પર ધમાકેદાર એન્ટ્રી કરનાર કપિલ શર્મા અને એક વેબસાઈટના એડિટર વચ્ચે થયેલા ઘર્ષણને પગલે શોનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જાણવા મળ્યાનુસાર કપિલ શર્માના શોને 3 એપિસોડ બાદ 1 મહિના માટે સસ્પપેન્ડ કરી દેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં રહેતાં કપિલ શર્માનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે. આ કારણે તેઓ સ્ટાર્સ સાથેની શૂટિંગ પણ કેન્સલ કરે છે. આ કારણે પણ તેની લોકપ્રિયતા ઘટી છે. કપિલ શર્મા તેની બીમારીના કારણે દવાઓના હેવી ડોઝ પર છે. તે દિવસની અંદાજે 2 જેટલી ગોળીઓનું લે છે.

print

Comments

comments

VOTING POLL