કરિશ્માનું બોલ્ડ ફોટોશૂટ જુઓ

April 3, 2017 at 7:52 pm


ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’ની રૈના ઉર્ફ કરિશ્મા શર્મા ફરી એકવાર તેના બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં છે. કરિશ્માએ તાજેતરમાં જ એક લેટેસ્ટ બિકીનિ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ગ્રીન અને રેડ એન્ડ બ્લેક બિકીનિમાં બેહદ બોલ્ડ અવતારમાં જોવા મળે છે.

print

Comments

comments

VOTING POLL