કરીના માટે હવે પરિવાર જ સાૈથી મહત્વપૂર્ણ છે : રિપાેર્ટ

December 5, 2018 at 7:04 pm


બાેલિવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપુર હવે ફિલ્મોને લઇને વધારે સક્રિય રહેવા માટે ઇચ્છુક નથી. લીડ રોલવાળી ફિલ્મોને લઇને પણ તે વધારે આશાવાદી નથી. પરિવારમાં વધારે સમય ગાળી રહી છે. સેફ અલી સાથે તેની કેમિસ્ટ્રી લગ્ન બાદ શાનદાર રહી છે. તમામ કાર્યક્રમમાં બન્ને સાથે નજરે પડે છે. હાલમાં ખુબ આેછી ફિલ્મમાં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે હવે પરિણિત છે. જેથી તેના માટે પરિવાર હવે સાૈથી મહત્વપૂર્ણ છે. વિતેલા વષોૅમાં જુદા જુદા રોલ મારફતે તમામને પ્રભાવિત કરનાર કરીના કપુર હેવ આેછી સક્રિય દેખાઇ રહી છે. ચમેલીના રોલમાં પણ તે ચર્ચા જગાવી ચુકી છે. બીજી બાજુ ઝીરો ફિગર મેળવીને ચર્ચા જગાવનાર કરીના કપુર હવે નંબર ગેમમાં માનતી નથી. જુદા જુદા ચેટ શો, અને ફિલ્મો મારફતે લોકપ્રિય થનાર કરીના કપુર હવે ખુબ આેછી ફિલ્મમાં કામ કરે છે. પાેતાની સગભાૅ અવસ્થા સુધી કરીના કપુર ફિલ્મોમાં સક્રિય રહી હતી. હવે કરીના કપુર એક બાળકની માતા છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોમાં કામ કરી રહી છે પરંતુ તેના માટે સાૈથી મહત્વપૂર્ણ બાબત પરિવાર છે. કરીના કપુરે થોડાક સમય સુધી પ્રેમમાં રહ્યાા બાદ બાેલિવુડ સ્ટાર સેફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. સેફ અલી ખાન પાેતે પણ ખુબ આેછો સક્રિય રહ્યાાે છે. આવી સ્થિતીમાં બન્ને ઉજવણી કરવા માટે અન્યત્ર જાય તેવી વકી છે. કરીના કપુર બાેલિવુડની સાૈથી મોટી સ્ટાર તરીકે ઉભરી આવી હતી. પાેતાની કેરિયરમાં ટોપ પર હતી ત્યારે કરીના કપુરે લગ્ન કર્યા હતા. જો કે હવે તે નંબર ગેમમાં વિશ્વાસ ધરાવતી નથી.

print

Comments

comments

VOTING POLL