કલ્યાણ પાર્ટીપ્લોટ પાસે બેભાન થઈ જતાં પ્રૌઢનું મોત

October 6, 2017 at 4:49 pm


કાલાવડ રોડ પર મુંજકા ગામ પાસે સ્લમ કવાર્ટરમાં રહેતા અને નાનામવા રોડ પર કલ્યાણ પાર્ટીપ્લોટ પાસે સિકયુરીટીમેન તરીકે કામ કરતા હરેશભાઈ નટવરભાઈ ઠક્કર ઉ.વ.47 નામના પ્રૌઢ ગઈકાલે કામ ઉપર હતા ત્યારે બેભાન થઈ જતાં સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ મૃતક જાહેર કયર્િ હતા.

ગોકુળનગરમાં યુવાનનું બિમારી સબબ મોત
સંતકબીર રોડ પર ગોકુળનગર શેરી નં.4માં રહેતો નિલેષ જગાભાઈ કળોતરા ઉ.વ.22 નામના રબારી યુવાનનું બિમારી સબબ મોત નીપજતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.

print

Comments

comments

VOTING POLL