‘કસોટી ઝીંદગીકી’ ની ગ્લેમરસ મોમની આ કમાણી

October 4, 2017 at 7:55 pm


ટીવીનો પડદો હવે નાનો નથી રહ્યો. હવે તે ઘરઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂક્યો છે. ટીવીની વહુ તરીકે ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારી પણ ‘કસોટી ઝિંદગી કી’થી ફેમસ બની હતી. શ્વેતાએ આ શોથી પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી. શ્વેતા ફેમસ એક્ટ્રેસિસમાંથી એક રહી હતી.

એક સમયે 500 રૂ. કમાનાર શ્વેતા તિવારી આજે લાખો રૂપિયા કમાય છે. તે ટેલિવિઝન જગતની ફેમસ એક્ટ્રેસિસમાંથી એક છે. શ્વેતા જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેણે એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જે માટે તેને 500 રૂપિયા મળતા હતાં. નોંધનીય છે કે શ્વેતા ઉત્તરપ્રદેશની રહેવાસી છે.

print

Comments

comments

VOTING POLL