કાશ્મીરી ગામડામાં આતંકવાદીઆે બેખૌફ…

August 30, 2018 at 10:42 am


જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃિત્ત કેટલી અને કેવી હદે વધી ગઈ છે તેનો જીવતો જાગતો પુરાવો આ તસવીર છે. કાશ્મીરના ગામડાંઆે અને અંતરિયાળ કસબાઆેમાં ભારતીય સેનાની હાજરી છતાં આતંકવાદીઆે બિન્ધાસ્ત ફરી રહ્યા છે. બુધવારે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર અલ્તાફ કચરુની સ્મશાનયાત્રામાં આતંકવાદીઆે એકે રાયફલો સાથે ફરતા દેખાયા હતા.

print

Comments

comments

VOTING POLL