કુંભમેળાના શ્રદ્ધાળુઆે માટે 800 ખાસ ટ્રેનાે દોડાવાશે

January 10, 2019 at 8:40 pm


15મી જાન્યુઆરીથી મહાકુંભ મેળાની ભવ્ય શરૂઆત થઇ રહી છે ત્યારે આને લઇને તૈયારીઆે અંતિમ તબક્કામાં પહાેંચી ચુકી છે. રેલવે બાેર્ડના ચેરમેન વિનાેદકુમાર યાદવ કુંભની તૈયારીની તપાસ માટે આજે સવારે પ્રયાગરાજ પહાેંચ્યા હતા. સીઆરબી અલ્હાબાદ જંક્શન પર તમામ સુવિધા નિહાળી હતી. કુંભમેળામાં આવનાર યાત્રીઆેની સુવિધા પર ધ્યાન આÃયું હતું. પ્રગાયઘાટ સ્ટેશન પહાેંચ્યા હતા. દિલ્હી સ્ટેશનથી મગધ એક્સપ્રેસ મારફતે તેઆે રવાના થયા હતા. રેલવે દ્વારા સેંકડો ખાસ ટ્રેનાે પણ દોડાવવામાં આવનાર છે. કુંભ મેળા 2019માં આવનાર શ્રદ્ધાળુઆેની સુવિધા માટે રેલવે દ્વારા 800 સ્પેશિયલ ટ્રેન દોડાવવાનાે નિર્ણય રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનાે જુદા જુદા સ્ટેશનાેથી પ્રયાગરાજની વચ્ચે દોડાવવામાં આવશે.જેની શરૂઆત હવે થઇ ચુકી છે. રેલવેના એક અધિકારીએ માહિતી આપતા કહ્યાં છે કે, આ ટ્રેનાે સામાન્ય ટ્રેનાે ઉપરાંતની રહેશે. નાેર્થ સેન્ટ્રલ રેલવેના પીઆરઆે અમિત માલવીયાએ કહ્યું છે કે, કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઆે અને ટ્યુરિસ્ટો માટે દેશના દરેક રેલવે ઝોનથી છ સ્પેશિયલ ટ્રેનાે દોડાવવામાં આવશે. રેલવે પાંચ હજાર પ્રવાસી ભારતીયોને પ્રયાગરાજથી નવી દિલ્હી લઇ જવા માટે પાંચ સ્પેશિયલ ટ્રેનાે દોડાવશે. આ લોકો વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લીધા બાદ કુંભ મેળામાં જશે. ત્યારબાદ આ લોકો નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે. માલવીયાએ એમ પણ કહ્યું તું કે, સ્પેશિયલ ટ્રેનાેના 1400 કોચ અને એનસીઆર ઝોનથી ચાલનાર ટ્રેનાે ુપર વિનાઇલના પાેસ્ટર મુકીને કુંભ મેળાની બ્રાિંન્ડગ કરવામાં આવશે જેથી દેશભરમાં ધા##352;મક મેળાના સંદેશને પહાેંચાડી શકાશે. આ કોચમાં કુંભ મેળાના રંગીન અને આકર્ષક ફોટા અને પ્રયાગરાજની લોકપ્રિય ઇમારતાેના ફોટા મુકવામાં આવશે. પેન્ટ માઇ સિટી પહેલ ઉપર પાેતાના સ્ટેશનાે અને રેલવે કોલોનીમાં જગ્યા આપીને કુંભ મેળાની મોટાપાયે જાહેરાત કરવામાં આવનાર છે. અલ્હાબાદ જંક્શન પર 10000 યાત્રીઆેને ગાેઠવી શકાય તે માટે ચાર મોટા ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા છે. અહીં વેિંન્ડગ સ્ટોલ, વોટર બૂથ, ટિકિટ કાઉન્ટર, એલસીડી ટીવી ગાેઠવી દેવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL