કુંભારવાડામાં દુગ¯ધયુકત પાણીના વિતરણથી ફેલાયેલો રોગચાળો

October 7, 2017 at 11:25 am


વારંવાર ધ્યાન દોરવા છતા તંત્ર દ્વારા પગલા નહી ભરાતા રહીશોમાં રોષ
શહેરના કુંભારવાડા વોર્ડમાં આવેલ નારીરોડ ઉપર અમર સોસાયટીમાં આવેલ શેરી નં. 4 માં પ્લોટ નં. 62-63-64 વાળી લાઇનમાં છેલ્લા ઘણા દિવસથી પીવાનુ પાણી ગંદુ આવતુ હોય અને તીવ્ર દુગ¯ધયુકત આવે છે જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાય છે.
હાલ સમગ્ર ભાવનગર શહેરમાં સ્વાઇન ફલુ, ચીકન ગુનીયા, ડેન્ગ્યુ વિગેરે જાનલેવા ગંભીર રોગનો પગ પેસારો છે અને આ અંગે વારંવાર રજુઆત કરવા છતા આ પ્રñનો કોઇ નીકાલ આવેલ નથી તો તાકીદે સ્થળ તપાસ કરાવી આ પ્રñનો તાત્કાલીક નીકાલ કરવા કા.પા.ઇ. વોટર વર્કસ વિભાગને કોર્પોરેટર ઘનશ્યામ ચુડાસમાએ જણાવ્યુ હતુ.

print

Comments

comments

VOTING POLL