કુતિયાણા નજીક નશો કરેલી હાલતમાં ટ્રક ચલાવતા બે ઝડપાયા

October 5, 2017 at 1:22 pm


કુતિયાણા હાઈવે રોડ પર નશો કરેલી હાલતમાં પૂરઝડપે ટ્રક ચલાવતા બે ને પોલીસે ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદર-કુતિયાણા હાઈવે રોડ પર પોલીસ પેટ્રાેલીગમાં હતી ત્યારે મારૂતિ પરોઠા હાઉસ નજીક પૂરઝડપે પસાર થતા બે ટ્રકને પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન આ બન્ને ટ્રકના ચાલકો રાણાવાવ રેલ્વેસ્ટેશન રોડ પર રહેતો પરબતભાઈ મેરામણભાઈ કેશવાલા અને આદિત્યાણાનો ભરત કેશુભાઈ વરણ આ બન્ને કેફી પીણું પીને નશો કરેલી હાલતમાં હોવાનું બહાર આવતા પોલીસે આ બન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને 6 લાખની કિંમતના બે ટ્રક કબ્જે કર્યા છે.

print

Comments

comments

VOTING POLL