કેબીસીનો જાદુ આેછો થઇ ગયો છેં

September 29, 2017 at 5:41 pm


અમિતાભ બચ્ચનનો શો કૌન બનેગા કરોડપતિની આ સિઝનમાં હવે ખાસ મહેમાન તરીકે જુદા જુદા ક્ષેત્રની મોટી મોટી હસ્તીઆે પણ આવવાની છે.
જેમાં દેશની પ્રગતિ માટે કામ કરતી હસ્તીઆેને ખાસ બોલાવાશે. મહિલા qક્રકેટર મિતાલી રાજ અને તેની ટીમ, સુપર-30ના સંસ્થાપક આનંદ કુમાર જેવી હસ્તીઆે તો આવી ચૂકી છે.

હવે આ વિભાગમાં રમતગમત ક્ષેત્રની જાણીતી હસ્તીઆે પણ જોવા મળશે. આવી હસ્તીઆે આવે તો સારી વાત છે, પણ જેના માટે આ કોન્સેપ્ટ રચાયો છે તે જનતા જનાર્દન અને બિગ બી હવે દર્શકોને આકષ} શક્તા નથી કે સેલિબ્રિટીઝનો આશરો લેવો પડે છે એ પણ વિચારવા જેવી વાત છે.

print

Comments

comments

VOTING POLL