કેબીસીમાં આ વખતે એશ્વર્યા બચ્ચન હોટ સીટ ઉપર રહેશે

May 18, 2017 at 6:09 pm


બાેલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચન તેમજ માધુરી દીક્ષિત હવે કોન બનેગા કરોડપતિ ગેમ શોના હોટ સીટ માટે પ્રબળ દાવેદાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન આ વખતે કેટલાક કારણોસર કામ કરનાર નથી. જેના કારણે ટીવી ચેનલ દ્વારા માધુરી અને એશ સાથે વાતચીત કરવામાં આવી છે. જો કે આ સંબંધમાં હજુ સુધી પુરતી માહિતી મળી શકી નથી. દનરલ નાેલેજ આધારિત ગેમ શો કોન બનેગા કરોડપતિ ગેમ શોની લોકપ્રિયતા અમિતાભ બચ્ચનના કારણે આસમાને પહાેંચી ગઇ હતી. આગામી બે મહિનાના ગાળામાં જ આની શરૂઆત કરવામાં આવી શકે છે. આ વખતે કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યાા છે. અમિતાભ બચ્ચનના રિÃલેશેન્ટ માટે એશ અને માધુરી સાથે વાતચીત કરવામાં આવી રહી છે. નવા હોસ્ટ તરીકે કોણ રહેશે તેની ચર્ચા હાલમાં ચાલી રહી છે. અમિતાભ બચ્ચનના પુત્રવધુ એશ સાૈથી પ્રબળ દાવેદાર તરીકે છે. સિઝન નવ માટે ક્વીઝ માસ્ટરની ભૂમિકા કોણ કરશે તે અંગે ચાહકોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. વર્ષ 2000માં સ્ટાર પ્લસ પર આ ગેમ શોની શરૂઆત થઇ હતી. અમિતાભ બચ્ચન હોસ્ટ તરીકે રહ્યાા હતા. અમિતાભના કારણે શોની લોકપ્રિયતા આસમાને પહાેંચી ગઇ હતી. વર્ષ 2004માં સાેની ટીવી પર તેની રજૂઆત કરવામાં આવી હતી.

સિઝન ત્રણમાં શાહરૂખ હોસ્ટ તરીકે રહ્યાાે હતાે. જો કે તેના કારણે શોની લોકપ્રિયતા ઘટી ગઇ હતી. જેથી ત્યારબાદ અમિતાભ બચ્ચનને ફરી લેવામાં આવ્યા હતા. કેબીસીમાં હોસ્ટ તરીકે હજુ સુધી કોઇ ફિમેલ સેલિબિ્રટી રહી નથી. આ જ કારણસર આ વખતે એશ અથવા તાે માધુરી સાથે વાતચીત ચાલી રહી છે. ટુંક સમયમાં જ આ અંગે અંતિમ નિર્ણય કરવામાં આવી શકે છે.

print

Comments

comments

VOTING POLL