કેરામાં કંપનીની આેફિસમાં કર્મચારીને માર માયોૅ

September 5, 2018 at 9:54 pm


માધાપર હાઈવે નજીક રૂપિયાની બાબતમાં મામલો બિચકયો

તાલુકાના કેરા અને માધાપર હાઈવે નજીક મારામારીની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. પ્રાપ્ત વિગતાે મુજબ કેરા ખાતે આવેલી એકઝેલ 4 કેર લી. ની આેફિસમાં નીખીલભાઈ હિંમતલાલ જોશી હાજર હતા ત્યારે સામાવાળા બેરાજાના આદિત્યરાજ ઉફેૅ િગરીરાજ રાજેન્દ્રિંસહ જાડેજા આવ્યા હતા અને તેઆેએ પાેતાના કાકાને કંપનીમાં નાેકરી આપવાની બાબતે બાેલાચાલી કરી હતી અને ધકબુશટનાે માર માયોૅ હતાે. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં માનકુવા પાેલીસ મથકે ફરીયાદ નાેંધાવાઈ છે. બીજી તરફ માધાપર હાઈવે વિસ્તારમાં આવેલ દિનદયાળ નગરમાં રૂપીયા લેવાની બાબતમાં અભીલાખ મનાેજ ઠાકરોને રાજુ ઉફેૅ સુલતાન અને હસીના રાજુએ આવીને ધોકા વડે હુમલો કરીને ઈજાઆે પહાેંચાડી હતી. આબનાવમાં ભુજ બી ડીવીઝન પાેલીસ મથકે બંને સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

print

Comments

comments

VOTING POLL