કોડીનારનાં દેવળી ગામનાં યુવાનની કચ્છના ભૂજ ભીમાસર ગામ નજીક હત્યા

February 17, 2017 at 11:42 am


કચ્છ-ભૂજનાં ભીમાસર ગામ પાસે આવેલ કારગીલ કંપ્ની પાસે તિક્ષણ હથિયારનાં ઘા ઝીકેલી યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતાં કોડીનાર તાલુકાનાં દેવળી ગામે રહેતો અને હાલ કૃષ્ણકુટીર મંગલેશ્ર્વરનગર મેઘપર ખાતે રહેતા રજની મેભાઈ મોરીની લાશ હોવાનું ખુલતા પોલીસે મૃતકની પત્ની દિવ્યાબેનની ફરિયાદ ઉપરથી ગુનો નોંધી તપાસનો ધમધમાટ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.
આ ઘટનાની વિગત મુજબ ભુજનાં ભીમાસર ખાતે આવેલ કારગીલ કંપ્ની નજીક યુવાનની તિક્ષણ હથિયારો વડે હત્યા કરાયેલી લાશ પડી હોવાનું પોલીસને જાણવા મળતા અને તપાસમાં લાશ કોડીનારના દેવળી ગામનાં યુવાન રજની મોરીની હોવાનું મૃતકની પત્ની દિવ્યાબેને ફરિયાદમાં મૃતક રજનીના મિત્ર કનકસિંહનું બાઈક અગાઉ જીગ્નેશ પટેલે સળગાવી નાખ્યુ હોય જે બાબતે જુનો ડખ્ખો ચાલતો હોય તેનું મનદુ:ખ રાખી જીગ્નેશ પટેલે આ હત્યા કયર્નિું જણાવતા પોલીસે આરોપી પટેલ શખસને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કયર્િ છે. યુવકની હત્યાના સમાચાર દેવળી ગામે વાયુવેગે ફેલાતા ભારે શોકની લાગણી જન્મી છે.

print

Comments

comments

VOTING POLL