કોમેડિયન કપિલ શર્મા વિરુદ્ધ ફરિયાદ

February 15, 2018 at 12:42 pm


લાંબા બ્રેક પછી ટીવી પર કમબેક કરવા માટે તૈયાર કોમેડિયન કપિલ શર્મા વિરુદ્ધ અમૃતસરમાં ફરિયાદ દાખલ થઈ છે. કપિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયો પછી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ વીડિયોમાં કપિલ હેલમેટ પહેર્યા વિના અમૃતસરના રસ્તાઓ પર બાઈક ચલાવી રહ્યો છે. વચ્ચે વચ્ચે તે એક હાથથી પણ ડ્રાઈવ કરે છે. ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને કારણે એક વ્યક્તિએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

print

Comments

comments

VOTING POLL