ક્રિકેટર ઈરફાન પઠાણ આજે મોરબીમાં

July 12, 2018 at 11:09 am


લજાઈ નજી ક્રિકેટ એકેડેમીના આેપનીગ પ્રસંગે qક્રકેટર ઈરફાન પઠાણ મોરબી આવ્યા છે. જાણીતા qક્રકેટર ઇરફાન પઠાણ qક્રકેટ એકેડમી આેફ પઠાણનું ઉØઘાટન કરશે. આ આેપનિંગ સેરેમનીમાં બહોળી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા.
મોરબી નજીક હડમતીયા રોડ પર લજાઈ ચોકડી પાસે આવેલી એલિટ એજ્યુકેશન ઇિન્સ્ટટéૂટમાં ( કેપ ) qક્રકેટ એકેડમી આેફ પઠાણ શરુ થવા જઈ રહી છે. જેમાં ઉભરતા qક્રકેટરોને યોગ્ય તાલીમ આપવામાં આવશે. કેપ qક્રકેટ એકેડમી આેફ પઠાણનું ઉØઘાટન જાણીતા qક્રકેટર ઈરફાન પઠાણના હસ્તે કરવામાં આવ્યું છે.
આ આેપનિંગ સેરેમનીમાં પંચાયત અને ગૃહ નિમાર્ણ વિભાગના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, અજંતા આેરપેટ ગ્રૂપના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, એસ.પી. જયપાલસિંહ રાઠોડ, ડી.વાય.એસ.પી. કે.ટી. કામરીયા અને બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેન બી.એચ. ઘોડાસરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમારોહને સફળ બનાવવા એલિટ સ્કૂલના સંચાલક કલોલા સહિતનાઆેએ જહેમત ઉઠાવી હતી.

print

Comments

comments

VOTING POLL