ખંભાળિયાના મહાદેવીયામાં તિનપતીનો જુગા2 2મતા આઠ ખેલંદાઆે ઝડપાયા

September 12, 2018 at 2:01 pm


ખંભાળિયાના મહાદેવીયા ગામે જાહે2માં કેટલાક શખ્સો તિનપતીનો જુગા2 2મી પૈસાની હારજીત ક2તા હોવાની ચોકક્સ બાતમી એએસપી પ્રશાંત સુમ્બે ને મળતા બાતમીના આધા2ે ખંભાળિયા ઈન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજા તથા સ્ટાફ સાથે 2ેઈડ ક2તા જુગા2 2મતા ભુ2ા ધના ચાવડા, 2મેશ ના2ણ આંબલીયા, દેવશી હમી2 ગાગીયા,ગોવા પીઠા ગાગીયા,નગા ભીમશી ગાગીયા, મનસુખ અ2જણ જગતીયા,2મેશ વિ2ા ગાગીયા,2ાજશી પીઠા ગાગીયા તમામને 2ાેકડ રૂા.પ0,300 તથા મોબાઈલ નંગ 6 મળી કુલ રૂા.86,300ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL