ખંભાળિયાની કુ.ઈશાએ દ્વારકા જિલ્લા કક્ષાના સંસ્કૃત સંમેલનમાં મંત્રમુગ્ધ કર્યા

July 12, 2018 at 12:24 pm


તાજેતરમાં દ્વારકા ખાતે સંસ્કૃત ભારતી ગુજરાત પ્રદેશ અને જગતગુરૂ શંકરાચાર્યજી શારદાપીઠ ખાતે દ્વારકા જિલ્લા કક્ષાના સંસ્કૃત ભાષાનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા એસએનડીટી શાળાની વિદ્યાથીૅની કુ.ઈશા પ્રણવકુમાર શુકલ એ સંસ્કૃત ભાષામાં એક પાત્રિય અભિનય રજૂ કરી ઉપિસ્તચ સવેૅ સંસ્કૃત પ્રેમીઆેને પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે પૂ.શ્રી દંડીસ્વામિ તથા સંસ્કૃત ભારતીના સંગઠન મંત્રી દિનેશ કામતજીએ કુમારી ઈશાને અભિનંદન સહ આશિૅવાદ પાઠવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL