ખંભાળીયા નાકા બહાર બંધ મકાનમાં આગ ભભુકી

May 9, 2018 at 10:26 am


જામનગરના ખંભાળીયા નાકા બહાર આર્યસમાજ નજીક આજે સવારે 10-15 કલાકે અકસ્માતે આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી દરમ્યાનમાં બે ગાડી પાણીનો મારો ચલાવી આગને ઠારવાની કામગીરી કરી હતી. આગના કારણે આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા આગના કારણે 1.56 લાખનું નુકશાન થયાનું જાણવા મળ્યુ હતું.

print

Comments

comments

VOTING POLL