ખાલીદોસ્કોપ
-
મણાં બધી વસ્તુઆે અને માહિતીઆે લીક થવાની એક જાણે મોસમ ખીલી હોય તેવું દેખાઈ રહ્યું છે. ફેસબુક ડેટા લીક થઈ રહ્યા છે. ક્યાંકથી ઈલેક્શનની ડેટ લીક થઈ રહી છે તો ક્યાંક સીબીએસઈના પેપર લીક થઈ રહ્યા છે. જો બધું જ લીક થવામાં છે તો પબ્લીકની સુરક્ષા કોણ કરશે તેવો પ્રñ અત્યારે ઘરે-ઘરે અને ચોકે ચોકે … Read More