ખાસ રાજ્યના દરજ્જાની માંગ સાથે હવે નાયડુએ હડતાળ કરી

February 11, 2019 at 7:36 pm


તેલુગુ દેશમ પાટીૅના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચન્દ્રાબાબુ નાયડુએ આજે એક દિવસ માટે ભૂખ હડતાળ કરી હતી. ભૂખ હડતાળના ગાળા દરમિયાન નાયડુને મળવા માટે અનેક મોટા નેતાઆે પહાેંચ્યા હતા જેમાં કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાે સમાવેશ થાય છે. રા»ટ્રીય પાટનગર દિલ્હીમાં સવારે આંધ્ર ભવનમાં પાેતાની એક દિવસની ભુખ હડતાળ ચંદ્રાબાબુ નાયડુએ શરૂ કરી હતી. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનાે દરજ્જો આપવાની માંગ સાથે નાયડુએ ભુખ હડતાળ કરી હતી. નાયડુની ભુખ હડતાળ સવારે આઠ વાગે શરૂ થયા બાદ રાત્રે આઠ વાગ્યા સુધી ચાલી હતી. તેમની ભુખ હડતાળને ટેકો આપવા માટે વિપક્ષી નેતાઆે પહાેંચ્યા હતા. ભુખ હડતાળ પર બેસી ગયેલા નાયડુએ કહ્યાુ હતુ કે આજે અમે અહીં કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્રિત થયા છીએ. ધરણાના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે આંધ્રપ્રદેશ પહાેંચ્યા હતા. મોદીએ આંધ્રપ્રદેશના ગન્ટુરમાં રેલી કરી હત. જેમાં મોદીએ નાયડુ પર તેજાબી પ્રહારો કર્યા હતા. તમામ લોકો જાણે છે કે ટીડીપી રાજ્યના વિભાજન બાદ આંધ્રપ્રદેશને કરવામાં આવેલા અન્યાયને લઇને એનડીએ સાથે છેડો ફાડી લેવાની જાહેરાત કરી હતી. પાેતાની એક દિવસની ભુખ હડતાળના આગામી દિવસે એટલે કે આવતીકાલે મંગળવારના દિવસે નાયડુ રા»ટ્રપતિ રામનાથ કોવિન્દને એક આવેદનપત્ર સુપ્રત કરવાની યોજના ધરાવે છે. મુખ્યપ્રધાને તેમના કેબિનેટના પ્રધાનાે, પાટીૅના ધારાસÇયો અને સાંસદો સાથે ધરણા પ્રદર્શન કર્યા હતા. રાજ્યના કર્મચારીઆે પણ આમા સામેલ થયા હતા. નાયડુ તેમની વિકાસ યોજનાઆે પર ધ્યાન આપવાના બદલે હાલમાં કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યાા છે. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યના દરજ્જા જેટલી જ સહાય કેન્દ્ર સરકારે પુરી પાડી હોવા છતાં આ રકમનાે ઉપયોગ કરી શક્યા નથી. મોદીએ ગઇકાલે જ તેમના પર પ્રહારો કર્યા હતા. ટીડીપીના ધરણા પ્રદર્શન અને ભૂખ હડતાળના ગાળા દરમિયાન કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ પહાેંચ્યા હતા. બીજી બાજુ અન્ય પાટીૅઆેના નેતાઆે પણ પહાેંચ્યા હતા. આ પહેલા કોલકાતામાં મમતા બેનજીૅ દ્વારા પણ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા જેમાં ચંદ્રાબાબુ નાયડુ પણ પહાેંચ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલ પણ પહાેંચ્યા હતા. મમતાની રેલીમાં વિપક્ષી પાટીૅઆેએ એક ગ્રુપતા દશાૅવી હતી. 2019ની ચૂંટણીમાં મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહને પરાજિત કરવાની અપીલ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી બપાેરના ગાળામાં લખનાૈ રવાના થાય તે પહેલા ચંદ્રાબાબુ નાયડુને મળવા માટે પહાેંચ્યા હતા.

print

Comments

comments

VOTING POLL