‘ખુદ ગબ્બર’ જીતુ હરસોડાનું સરઘસ કાઢીને ભાઇગીરી કાઢી નાખતી પોલીસ

September 12, 2018 at 2:06 pm


ફેસબુક પર લાઇવમાં પાટીદાર સમાજને લઇને અભદ્ર કોમેન્ટ કરનારા જીતુ હરસોડા સામે ગુનો નાેંધવામાં આવ્યા બાદ પોલીસે તેની સારી એવી સરભરા કરી છે અને ફેસબુક કોમેન્ટ દરમ્યાન પોતાને ખુદ ગબ્બર ગણાવનારાની ભાઇગીરી કાઢી નાખવામાં આવી છે ઠેર ઠેર ફેરવીને પોલીસે કાન પકડાવીને ઉઠ બેસ કરાવી હતી અને કયારેય કોઇ સમાજ વિશે અભદ્ર ટીપ્પણી નહીં કરે એવુ જાહેરમાં બોલાવ્યું હતું, પોલીસની આ કડક કાર્યવાહીની સરાહના થઇ રહી છે.

print

Comments

comments

VOTING POLL