ખુલ્લા રેલવે ફાટકો ખાતે લોકો, સ્ટાફની સુરક્ષા જાગૃતિ માટે મોબાઈલ એપ લોન્ચ થયું

February 2, 2018 at 4:10 pm


રાજકોટઃ ખુલ્લા રેલવે ફાટકો આેળંગતી વેળા રાખવાની થતી સાવધાની સંબંધે આમ જનતામાં જાગૃતિ ફેલાવવા તેમજ રેલવે કર્મચારીઆેમાં સુરક્ષાના નિયમો અને ટ્રેનની સુરક્ષીત આવન-જાવનની જાણકારી વધારવાના આશયથી એન્ડ્રાેઈડ આધારીત મોબાઈલ ફોન એિપ્લકેશન એસએપીઆરએસએનું રાજકોટ ડિવિઝનલ મેનેજર પી.બી.નિનાવે લોિન્ચ»ગ કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીએસઆે બી.કે.સિંહ અને તેમના સ્ટાફ દ્વારા સેફટી એિપ્લકેશન વિકાસાવવામાં આવ્યું છે. જે ગુગલ પ્લે સ્ટોર પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ થઈ શકે છે. આ એપમાં સાર્વજનિક અને રેલવે સ્ટાફ એમ બે વિભાગો છે. તેમાં સાર્વજનિકમાં તસવીરો, વિડીયો અને ઘોષણાઆે એમ ત્રણ પેટા વિભાગો રખાયા છે. આ એસએપીઆરએસએ એિપ્લકેશનના લોિન્ચ»ગ સમયે એડીઆરએમ એસએસ યાદવ પણ ઉપસ્થિત રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL