ખુશ્બુદાર રાજકોટ: રેસકોર્સમાં સાંજે ફલાવર શોનું ઉદઘાટન

February 1, 2018 at 5:09 pm


રાજકોટ મહાનગરપાલિકા આયોજિત ફલાવર શો કમ ગાર્હેન એકિઝબીશનનું આજે સાંજે ૬ કલાકે રેસકોર્સ ખાતે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભવ્ય ઉદઘાટન કરવામાં આવનાર છે.
વધુમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અદભૂત ફલાવર શો નિહાળવા માટે પધારવા રાજકોટવાસીઓને ભાવભર્યુ જાહેર આમંત્રણ છે. તા.૧થી ૪ સુધી ચાર દિવસ પ્રદર્શન ખુલ્લુ રહેશે. એન્ટ્રી બહુમાળી ભવન ગેઈટ સામેથી રહેશે

print

Comments

comments

VOTING POLL