ખેડૂતાેના મુદ્દે કાેંગ્રેસ આક્રમક

September 5, 2018 at 9:55 pm


સરકાર ખેડૂતાે યુવાનાે અને વિપક્ષનાે અવાજ દબાવી રહ્યાાનાે આક્ષેપ ઃ ભુજ તાલુકા કાેંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન અપાયુ

ભુજમાં આજે તાલુકા કાેંગ્રેસ દ્વારા ગુજરાતના ખેડૂતાેની દેવા માફી સમસ્યા અંગે મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતાેના પ્રશ્નો ઉકેલવા માગણી કરાઈ હતી.

આ આવેદનપત્ર આપતી વખતે તાલુકાના આગેવાનાે મોટી સંખ્યામાં જોડાયા હતા.આ આવેદનપત્રમાં જણાવાયા પ્રમાણે આંદોલનના પાયા ઉપર આઝાદ થયેલા ભારતમાં લોકશાહી ઢબે ચલાવતા દરેક આંદોલન ઉપર નાગરિકોનાે અધિકાર છે. પરંતુ છેલ્લા વષોૅમાં રાજયમાં સંવેદનશીલતાના કારણે સમસ્યાઆે વધી રહી છે. ત્યારે વિરોધપક્ષ, સામાજીક સંસ્થાઆે કે સામાજીક સંગઠનનાેને ગાંધી ચિંધ્યા માગેૅ આંદોલન કરવાની મંજુરીઆે આપવામાં આવતી કે આંદોલન પર બેસવા માટે જગ્યા ફાળવવામા આવતી નથી. લોકશાહીમાં આંદોલન કરવાનાે અધિકાર સાૈ નાગરીકોનાે છે. લોકશાહીમાં નાગરીકોના પ્રશ્નો અને હક્કાે માટે કોઈ વ્યક્તિ ગાંધી ચિંધ્યા માગેૅ ઉપવાસ- આંદોલન કરે ત્યારે રાજય સરકાર દ્વારા યેનકેન પ્રકારે તે આંદોલનને દબાવવાના પ્રયાસાે થઈ રહ્યાા છે.

રાજયમાં શિક્ષણનું ખાનગીકરણ અને વ્યાપારીકરણ, આરોગ્ય સેવાની કથળેલી હાલત, દેવાના બાેજ નીચે દબાયેલા ખેડૂતાે, કૃષિ ઉપજમાં પાેષણક્ષમ ભાવનાે અભાવ તેમજ અંધાધુંધીના કારણે વધતી બેરોજગારીમાં ઘસાતું યુવાધન છેલ્લા કેટલાક વર્ષથી અધિકારોના રક્ષણ માટે અવાજ ઉઠાવીને અહિંસાના માગેૅ આંદોલન કરવા મંજુરીઆે માંગે ત્યારે યુવાનાેના ઉકળાટનાે અવાજ દબાવવા અત્યાચાર કરીને સરકાર શું છુપાવવા માંગે છે ? તેવો પ્રન કરાયો છે.

આ આવેદપત્રમાં ખેડૂતાેને દેવા માફી ખાતર પરનાે વેરો નાબુદ કરવા , ખેતી માટે પુરતી સુવિધા આપાે, ખેતપેદાશો માટે પાેષણક્ષમ ભાવ સાથે ખરીદીની વ્યવસ્થા કરવા તેને પાક વિમાની ચુકવણી કરવા, ખેડૂતાે પરના અત્યાચાર રોકવા, ગાૈચરની જમીન બચાવવા તેમજ જમીન માપણીના બહાને ખેડૂતાેને થયેલો અન્યાય દુર કરવા સહિતના પ્રશ્નો સત્વરે ઉકેલવા માગણી કરાઈ છે.

આ આવેદનપત્રમાં સરકારનું તાકીદે ધ્યાન દોરવામાં આવે અને લાખો ખેડૂતાેના હિતતમાં દેવા નાબુદ કરવામાં આવે ખેડૂતાેને પુરતી વિજળી, પાેષણજ્ઞમ ભાવો, વ્યાજબી ભાવે બિયારણ, જંતુનાશક દવાઆે, ખાતરના, નાબુદ કરવામાં આવે અને નાગરીકોના અધિકાર માટે ચાલતા આંદોલનાેને દબાવવા માટે સરકાર દ્વારા કરાતા અત્યાચાર તાકીદે બંધ કરવામાં આવે તેવી માગણી કરાઈ હતી.

આ કાર્યક્રમમાં પ્રમુખ જિલ્લા પંચાયત સભ્ય , પુર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી, મ્યુ. વિપક્ષના નેતા રાજેન્દ્રિંસહ જાડેજા, પ્રમુખ હરેશભાઈ આહીર, વિરોધપક્ષના નેતા જુમાભાઈ સમા, પુર્વ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, જયવીરિંસહ જાડેજા, જીલ્લાપંચાયત સદસ્ય હરીભાઈ આહીર, રાજેશભાઈ આહીર, રાયબ સુમરા, રાજેન્દ્રિંસહ જાડેજા, રવિભાઈ ત્રવાડી, ગનીભાઈ કુંભાર, મુસ્તાકભાઈ હિંગાેરજા, રસીકબા જાડેજા, રાજેશભાઈ ત્રિવેદી, જગદીશભાઈ ઠક્કર, દીપકભાઈ ડાંગર, પી.એેમ. જાડેજા, ઉમરભાઈ સમા, એચ.એસ. આહીર, રમેશભાઈ ગરવા, નાનજીભાઈ પટેલ, ગાેવિંદભાઈ આહીર, અરવિંદભાઈ આહીર, પ્રેમજીભાઈ આહીર, લતીફ ભટ્ટી, રઘુવીરિંસહ જાડેજા, જેન્તીભાઈ પારેખ, ભૈરવીબેન વૈã, પુ»પાબેન સાેલંકી, આઈશુબેન સમા, કાસમભાઈ સમા, ફકીર મામદ કુંભાર, નરેન્દ્રભાઈ ભીલ, પચાણભાઈ આહીર, રજાકભાઈ ચાકી, રામજીભાઈ દાફડા, શક્તિિંસહ ચૌહાણ, જયેશભાઈ ઠક્કર, શક્તિિંસહ રાણા વિગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યાા હતા. એવું ભુજ તાલુકા કાેંગ્રેસ સમિતિની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL