ગાંધીધામમાં જુગાર રમતા 4 શખ્સાે પ1 હજારની રોકડ સાથે ઝડપાયા

August 17, 2018 at 9:34 pm


ગાંધીધામના સાેનલનગર રોડ, કૈલાસ સાેસાયટીમાં જનરલ સ્ટોર પાસે ગંજી-પાનાનાે જુગાર રમતા 4 શખ્સાેને રોકડા રૂા. પ1 હજાર સાથે ઝડપી પાડ્યા હતા.

એ ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરની કૈલાશ સાેસાયટીમાં જનરલ સ્ટોર પાસે ગંજી-પાનાનાે હાર-જીતનાે જુગાર રમતા જેઠાલાલ બીજલ પરમાર, હરીલાલ બીજલ ડુગરાણી, કાનજી વેલજી સથવારા, મણીરાજા ઉફેૅ મનાેજ આણંદ સાધુને રોકડા રૂા. પ1 હજાર, ત્રણ મોબાઈલ સહિત કુલ રૂા. પ7પ00ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

print

Comments

comments

VOTING POLL