ગાંધીધામમાં મહિલાના ખૂન પ્રકરણમાં નિદોૅષ છુટકારો

January 12, 2018 at 10:53 pm


ગાંધીધામ એડીશનલ સેશન્સ જજનાે ચુકાદો

ગઈ તા. 1-ર-16થી પ-ર-16ના સમયગાળા દરમિયાન અરમચંદ િંસઘવી સ્કૂલ પાછળ ઝાડીમાં ગાંધીધામ ખાતે કોઈ પણ સમયે કરવામાં આવેલ મહિલના ખુનના કેસમાં આરોપી વાલજી કાનાભાઈ આહિરને એડી.સેશન્સ જજની કોર્ટ ગાંધીધામ દ્વારા તા. 11-1-18ના રોજ નિદોૅષ ઠરાવી છોડી મુકવામાં આવેલ છે.

આ કામે પ્રાેસીક્યુશનના કેસ મુજબ ફરીયાદીની પત્ની ગુજરનારને તા. 1-ર-16ના કલાક 4 સુમારે ગુજરનાર બહેનને આરોપી પાેતાની મોટર સાઈકલ પર લઈ જઈ તા. પ-ર-16ના કલાક 17.4પ દરમિયાન કોઈ પણ સમયે ગાંધીધામ ખાતે અમરચંદ િંસધવી સ્કૂલની પાછળ આવેલ Ãલોટમાં બાવળની ઝાડીમાં ગુજરનારને સાડી વડે ગળે ટુપાે આપી મોત નિપજાવી ખુન કરી નાસી જઈ આ બાબતે ફરીયાદીએ ગાંધીધામ એ ડિવિ. પાેસ્ટે.માં તા. 6-ર-16ના રોજ આરોપી વાલજી કાનાભાઈ આહિર વિરૂદ્ધ આઈપીસી કલમ 30ર તથા એટ્રાેસીટી એક્ટની કલમ 3(ર)(પ) તળે ગુનાે કર્યાની ફરીયાદ આપવામાં આવેલ. ઉપરોક્ત ગુન્હાકામે પાેલીસ દ્વારા આરોપીની અટક કરી તેમના વિરૂદ્ધ ચાર્જસીટ કરવામાં આવેલ. ઉપરોક્ત ગુન્હાની ટ્રાયલ અત્રેની એડી. સેશન્સ જજની કોર્ટ ગાંધીધામ-કચ્છ ખાતે ચલાવવામાં આવેલ. ઉપરોક્ત કામે પ્રાેસીક્યુશન તરફથી કુલ્લ 19 સાહેદો તપાસવામાં આવેલ. તથા 40 દસ્તાવેજો રજુ કરવામાં આવેલ. ઉપરોક્ત ગુન્હાકામે પ્રાેસીક્યુશનને પાેતાનાે કેસ સાબિત કરી શકેલ નહિં. તે આધારે ગઈ તા. 11-1-18ના રોજ નામદારશ્રી બીજા એડી. સેશન્સ જજ ગાંધીધામ-કચ્છ દ્વારા આરોપીને નિદોૅષ ઠરાવી છોડી મુકવાનું હુકમ ફરમાવેલ છે. આ કામે આરોપીના બચાવ પક્ષે એડવોકેટશ્રી વરજાંગ, એન.ગઢવી તથા શ્રી યાકુબ એ. થારાણી, તથા નિતેશ એ. ગઢવી હાજર રહી દલીલો રજુ કરેલ. આ રીતે ઉપરોક્ત ખુન કેસમાંથી આરોપી વાલજી કાના આહિરને નિદષોૅ ઠરાવી છોડી મુકવામાં આવેલ છે.

print

Comments

comments

VOTING POLL