ગાંધીધામમાં 38 હજારનાે ઇંગલિશ દારૂ ઝડપાયો

August 23, 2018 at 10:26 pm


ગાંધીધામ ખાતે પાેલીસે 38 હજારની કિંમતનાે ઇંગલિશ દારૂ ઝડપી પાડ્યો હતાે. આ બનાવમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પૂર્વ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતાે. શહેરના જીઆઈડીસી વિસ્તારમાં બાતમીના આધારે રર વર્ષિય જીતુ ગાેરધન ભીલના કબ્જામાંથી #ગ્લીશ દારૂના કવાટરીયા નંગ 384 કિ.રૂા. 38400નાે મળી આવ્યો હતાે. આ બનાવમાં રાપર તાલુકાના ડાભુંડા ગામના હાલે ભચાઉ રહેતા રણજીતિંસહ ભારાજી સાેઢા નામનાે શખ્સ મળી આવ્યો ન હતાે. પાેલીસે આ બનાવમાં પ્રાેહિબિશનની કલમોતળે ગુનાે દાખલ કયોૅ છે. હાજર ન મળી આવેલા શખ્સને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL