ગાંધીધામ બીએસએનએલની ઈન્ટરનેટની સમસ્યા સરકારી કચેરીઆે માટે ત્રાસદાઈ બની

January 6, 2017 at 11:30 pm


અધિકારીઆે દ્વારા વારંવારની ફરીયાદો પછી પણ બીએસએનએલનું તંત્ર સમસ્યા હલ કરવામાં નિષ્ફળ

ગાંધીધામમાં બીએસએનએલની ઈન્ટરનેટ સેવા સાવ કંગાળ અને કથળતી જાય છે. હવે તાે સરકારી કચેરીઆે પણ બીએસએનએલની ઈન્ટરનેટ સેવાની કંટાળી ગયા છે. વારંવાર નેટ કનેકટીવીટીમાં ખામી સજાૅય છે. પરિણામે કામકાજ ઠપ થઈ જતુ હોવાથી સરકારી કચેરીના અધિકારીઆે – કર્મચારીઆે ત્રાસી ગયા છે અને અન્ય કંપનીની સેવાઆે લેવા ઉપર ભાર મુકી રહ્યાા છે. તેવામાં હવે બીએસએનએલ હરકતમાં આવે તે જરૂરી છે.

ગાંધીધામમાં શુક્રવારે બીએસએનએલની ઈન્ટરનેટ સેવા ખોરવાતા ગાંધીધામ નગરપાલિકા સહિતની સરકારી કચેરીઆેમાં કામકાજ ઠપ થઈ ગયા હતા. સરકારી કચેરીઆેને તાે સરકારની જ સેવાનાે ઉપયોગ કરવાનાે હોવાથી મજબુર બનીને બીએસએનએલની કથળતી અને કંગાળ ઈન્ટરનેટ સેવાનાે લાભ લેવો પડે છે. પરંતુ ખાનગી આેફિસાે અને લોકો હવે બીએસએનએલની જગ્યાએ અન્ય ટેલીકોમ કંપનીની સેવાઆેનાે લાભ લેવા માંપડâા છે. સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે બીએસએનએલએ તેની સેવાઆેનાે સુધાર કરીને ગ્રાહકો સુધી પહાેંચવાનું છે તેના બદલે િંનભર અધિકારીઆે અને કર્મચારીઆે બીએસએનએલની સેવા કંગાળ બનાવી રહ્યાા છે. જેથી લોકોને મજબુરીવસ સરકારીના બદલે ખાનગી ટેલીફોન કંપનીઆેની સેવાઆેનાે લાભ લેવો પડે છે.

બીએસએનએલની ઈન્ટરનેટ (બ્રાેડબેન્ડ)ની સાથે-સાથે લેન્ડલાઈન ટેલીફોન સેવા પણ સાવ ખાડે ગઈ છે. ગમે ત્યારે લેડલેાઈન્ડ ટેલીફોન બંધ થઈ જાય છે. લોકો ફરીયાદો કરે ત્યારે કેબલ તુટી ગયો છે. કેબલ જોડાયા બાદ ટેલીફોન ચાલુ થશે તેવા પ્રત્યુતર અપાઈ રહ્યાા છે. તેવામાં લોકો બીએસએનએલની સેવાના બદલે અન્ય ખાનગી કંપનીઆેની સેવા લેવા તરફ વળી રહ્યાા છે. હાલના સમયે ખાસ કરીને શહેરમાં વારંવાર ઈન્ટરનેટ સેવા ખોરવાઈ રહી છે. લોકો અને સરકારી કચેરીઆે બન્ને હેરાન થઈ રહ્યાા છે. ત્યારે બીએસએનએલના અધિકારીઆે – કર્મચારીઆે સેવા સુધારે તે જરૂરી બન્યું છે.

print

Comments

comments

VOTING POLL