ગાગાેદર પાસે ઘાતક હથિયારોથી રાજકોટના ખાણ-ખનીજ વિભાગના કર્મચારીની હત્યા

August 3, 2018 at 11:15 pm


પાેલીસે અજાણ્યા શખ્સાે સામે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી

રાપર તાલુકાના ગાગાેદર પાસે હોટલ પાછળ કોઈ અજાણ્યા શખ્સાેએ રાજકોટ ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ઉપર ઘાતક હથિયારોથી હુમલો હત્યા નિપજાવી છે, પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.

આડેસર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ગાગાેદર નવરંગ હોટલ પાછળ રાજકોટ ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા રાયધણભાઈ રણમલભાઈ પરમાર (કોલી) (ઉ.વ.4પ) પર કોઈ અજાણ્યા શખ્સાેએ ઘાતક હથિયારોથી ક્રુરતા પૂર્વક હુમલો કરીને જીવલેણ ઈજાઆે પહાેંચાડી હતી. સારવાર તળે ખસેડાતા રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતુું. પાેલીસે કહ્યું હતું કે, ભોગ બનનાર રાયધણભાઈ કોલી રાજકોટ ખાણખનીજ વિભાગમાં ફરજ બજાવે છે. તે ગાગાેદર શુકામ આવ્યા હતા અને ઘાતક હથિયારોથી તેમની હત્યા શુકામ કરાઈ છે. તેની હજુ સુધી કડી મળી નથી. હત્યારાઆેએ ક્રુરતાપૂર્વક રાયધણભાઈ કોલી ઉપર હુમલો કયોૅ હતાે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અથેૅ ગાંધીધામ લઈ આવતી વખતે રસ્તામાં તેમનું મૃત્યું નિપજ્યું છે. આ અંગે ભોગ બનનારના પુત્ર યોગેશ કોલીએ નાેંધાવેલી ફરીયાદના આધારે પાેલીસે તપાસ શરૂ કરી છે.

print

Comments

comments

VOTING POLL