ગુંદીયારીમાં સસરાની અભદ્ર માંગણીમાં પતિએ સુર પુરાવતા પત્નીએ ફરિયાદ નાેંધાવી

May 16, 2018 at 10:50 pm


માંડવી તાલુકાના ગુંદિયારીમાં પતિ સૃિષ્ટ વિરૂદ્ધનું કૃત્ય કરે છે અને સસરા અભદ્ર માંગણી કરતા હોય તેના પતિ સુર પુરાવતા પત્નીએ પાંચ સામે ફરીયાદ નાેંધાવતા પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.

માંડવી પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ગુંદિયારીમાં રહેતી ર3 વર્ષિય પત્નીના પતિ વારંવાર સૃિષ્ટ વિરૂદ્ધનું કૃત્ય કરીને ધમકી આપતા હતા તાે સસરાએ અભદ્ર માંગણી કરતા તે વાત પતિને કરતા પતિએ બાપુજી કહે તેમ કરવું પડે તેમ કરીને હામી ભરી હતી તાે નણંદો îરા માર પીટ કરીને શારિરીક – માનસીક ત્રાસ આપતાે હોય આખરે ભોગ બનનાર પરિણીતાએ પાેલીસમાં જઈને પાેતાના ઉપર વીતેલી આપવીતી કરી હતી અને ભોગ બનનારે નાેંધાવેલ ફરીયાદ આધારે પાેલીસે તમામ સામે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.

print

Comments

comments

VOTING POLL