ગુંદીયાળીના ઉપસરપંચ નશામાં ધુત પકડાયા

February 12, 2018 at 9:18 pm


ઃ માંડવી તાલુકાના ગુંદીયાળી ચાર રસ્તા નજીક ગામના ઉપસરપંચ સહિત બે ઈસમો નશાયુકત હાલતમાં પકડી પાડયા હતા. જાણવા મળતીવિગતાે મુજબ ગુંદીયાળી ચાર રસ્તા રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં કાર નં. જી જે 1ર બીએફ 190ને ચેક કરતાં આનંદ પ્રભુલાલ નાગુ અને રમેશ શંભુલાલ રાજગાેરને પકડી પડાયા હતા. બંને ઈસમો સામે પ્રાેહીબીશનની કલમો તળે ગુનાે દાખલ કરાયો છે. ઉપસરપંચ નશા યુકત હાલતમાં ઝડપાતા અનેક તર્ક વિતકોૅ વહેતા થયા છે. બનાવ બાદ બંનેને જામીન પર મુકત કરી દેવામાં આવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL