ગુજરાતના 32 જિલ્લાના 111 તાલુકામાં ઝાપટાંથી 1 ઇંચ વરસાદ

September 1, 2018 at 11:22 am


આજે સવારે 8 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન ગુજરાતના 32 જિલ્લાના 111 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી 1 ઇંચ વરસાદ પડયો છે. આજે સવારે સાયકલોનિક સરકયુલેશન છવાયું છે અને તેના કારણે આગામી ચાર દિવસ માટે ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટાંની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લાના કણજણમાં 42, ડાંગ જિલ્લાના વઘઈમાં 30, ભચ જિલ્લાના આમોદમાં 24, સુરત જિલ્લાના ઉમરપાડામાં 22, ભચના જંબુસરમાં 18 મીમી વરસાદ નોંધાયો છે.

print

Comments

comments

VOTING POLL