ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે રાહુલ અને મોદીના નામે જ લડાશે

October 3, 2017 at 8:07 pm


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન હવે ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થયા બાદ રાજકીય પક્ષોના કાર્યાલયો, નેતાઆે તથા ટિકીટવાંચ્છુઆેની ચહલપહલથી ધમધમી ઉઠશે. દિલ્હીથી વીવીઆઈપી નેતાઆેની અવરજવરને લીધે હવાઈમથક પર પણ ખાનગી વિમાનાેનું ટ્રાફીક વધી જશે.
લગભગ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાસન સંભાળનાર ભાજપને આ વખતે એન્ટી ઈન્કમવન્સી ફેકટરનાે ડર અંદર ખાને સતાવી રહ્યાાે હોવાથી આ વખતે ભાજપ 70 ટકા જેટલા નવા ચહેરાને મેદાનમાં ઉતારશે અને વિવાદાસ્પદ ધારાસÇયો કે પ્રધાનાેને ટિકીટ આપશે નહીં તેવું ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડાશે તેવી ભાજપે સત્તાવાર ઘોષણા કરી દીધી છે ત્યારે કાેંગ્રેસે મુખ્યમંત્રીપદના ઉમેદવારનું નામ જાહેર કરાશે તેવી જાહેરાત કરી છે. કારણ કે કાેંગ્રેસમાં મુખ્યમંત્રીપદના દાવેદાર તરીકે પ્રદેશ પ્રમુખ ભરતિંસહ સાેલંકી, અજુૅન મોઢવાડિયા, શક્તિિંસહ ગાેહિલ, સિદ્ધાર્થ પટેલ તેમજ પડદા પાછળ મધુસુદન મિ?ીનાં નામો ચર્ચાઈ રહ્યાા છે. પરિણામે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરાય તાે કાેંગ્રેસમાં ભારે ધમાસાણ મચી જાય તેવો કાેંગ્રેસ હાઈકમાન્ડને ડર સતાવતાે હોવાથી કાેંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જ પ્રચારની સીધી કમાન પાેતાના હાથમાં લઈ લીધી છે. પરિણામે હવે ગુજરાતમાં રાહુલ ગાંધી સામે ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીની જ સીધી ટક્કર હોવાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને ઉત્તેજના સભર બની રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ બે મહિનાની વાર છે. ડિસેમ્બર 2017માં યોજાનારી ચૂંટણીના પ્રચાર માટે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના રોડ શાì અને જાહેરસભાઆે યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરિશ્માઈ પ્રતિભાને નાથવા રાહુલ ગાંધીનાે પનાે ટૂંકો પડી રહ્યાાે છે. મોદીની જાહેરસભામાં જંગી જનમેદની ઉમટી પડે છે. જ્યારે રાહુલ ગાંધીની સભામાં ભીડ ભેગી કરવા ગુજરાત કાેંગ્રેસના નેતાઆે આકાશ પાતાળ એક કરી દે છે અને રાહુલ ઝÇભાની બાયો ચઢાવી આક્રમકતાથી ભાષણ કરે છે છતાં તેમની સભામાં ભીડ ભેગી થતી નથી.
તાજેતરના ભારે વરસાદથી રાજ્યના અનેક શહેરોના રસ્તાઆેમાં પડેલા ભુવાઆેનાે મુદ્દાે સજાવી કાેંગ્રેસે ?આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે? તેવો ઝેરીલો અને આક્રમક પ્રચાર શરૂ કરી ભાજપને હચમચાવી નાંખી છે.

ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કામાં કાેંગ્રેસના હાથે ધોવાઈ ગયેલા ભાજપને ઉગારવા ખુદ ભાજપના રા»ટ્રીય પ્રમુખ અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. તાજેતરમાં તેમણે તેમના ત્રણ દિવસનાે ગુજરાત પ્રવાસ લંબાવી દીધો હતાે અને વધુ દિવસાે ગુજરાતમાં રોકાઈને કાેંગ્રેસને તેની જ ભાષામાં સાેશ્યલ મીડિયા સહિત ઈલેક્ટ્રાેનિક્સ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં જવાબ આપવાની આક્રમક રણનીતિ તૈયાર કરી હતી અને વિકાસ ગાંડો થયો છે તેવા કાેંગ્રેસના કાતિલ પ્રચાર સામે વળતાે ઘા કરી, ?હું વિકાસ છું હું જ છું ગુજરાત?ની ટૂંકી ફિલ્મ તૈયાર કરાવી કાેંગ્રેસ સામે હવે વિકાસના નામે આરપારની લડાઈનાે તખ્તાે તૈયાર કરી દીધો છે.
કાેંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોની પરંપરા હતી તાે ભાજપના રાજમાં વિકાસ અને મોદીનું ઈમાનદાર નેતૃત્વની વાત પ્રજા સમક્ષ મૂકવા કેટલીક પ્રાેફેશનલ ટીમ દ્વારા પ્રચાર સાહિત્ય તૈયાર થઈ રહ્યું છે.
અત્યારે ભાજપ તથા કાેંગ્રેસનું વાìર રૂમ જુદી-જુદી ગતિવિધિઆેની ધમધમી રહ્યું છે. બંને હાથ પાછળ એકબીજાને પકડી રાખીને ટટ્ટાર ચાલતા કાેંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે તમામ 182 બેઠકો પર કાેંગ્રેસની સ્થિતિનાે રિપાેર્ટ તૈયાર કરી લીધો છે અને કંઈ બેઠપર કોણ જીતી શકે તેમ છે અને કંઈ બેઠક કાેંગ્રેસને મળી શકે તેમ ન હોવાથી તેના પર મહેનત કરવા જેવું નથી તેની વિગતવાર માહિતી કાેંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી આપી છે.

રાહુલ ગાંધી હવે અહેમદ પટેલ પર બહુ ભરોસાે રાખતા નથી. રાહુલના ગુજરાત પ્રવાસ દરમિયાન અહેમદ પટેલ તેમની સાથે ક્યાંય દેખાતા નથી. એટલું જ નહીં રાહુલ ગાંધીએ ગુજરાત કાેંગ્રેસના કાર્યાલયમાં પણ પાેતાના ગુÃતચરો ગાેઠવી દીધા છે. જેઆે દરરોજની રજેરજની વિગતાે રાહુલ ગાંધીને મોકલે છે.
રાહુલ ગાંધી પાસે દરેક નેતાઆેનાે ટ્રેક રેકર્ડ છે. ગઈ ચૂંટણીમાં કયાં નેતાએ કેટલા નાણાં ઘરભેગા કર્યા હતા અને પાેતાના દીકરા-જમાઈ વગેરે સગાઆેને કોન્ટ્રાક્ટર આÃયા હતા તેની પણ ખબર છે. માટે આ વખતે રાહુલ ગાંધી પાઈ-પૈસાનાે પણ હિસાબ મંગાવી લે છે તેમ કાેંગ્રેસના સૂત્રો જણાવી રહ્યાા છે.
ખૈર, કાેંગ્રેસનું આંતરિક ચિત્ર જે હોય તે અને ભાજપની સ્થિતિ પણ જે હોય તે, પણ આ વખતની વિધાનસભાની ચૂંટણી ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશ માટે ?ન ભૂતાે ન ભવિ»ય? જેવી બની રહેશે તેમાં કોઈ બે મત નથી.
નરેન્દ્ર મોદીના મોડલ સ્ટેટ અને હોમ સ્ટેટ ગુજરાતમાં જ ભાજપને ઘરભેગી કરી કાેંગ્રેસ સત્તા પર આવવાના સપના સજાવી રહી છે ત્યારે ?કાેંગ્રેસ-મુક્ત ભારત? અભિયાનને આગળ વધારવા ગુજરાતમાં કાેંગ્રેસનું રાજકીય કાળસ કાઢી નાંખવા ભાજપે શ?ાે સજાવ્યા હોવાથી આ ચૂંટણી બંને પક્ષો માટે ?આખરી-જંગ? જેવી બની રહેશે તેવું રાજકીય પંડિતાે અનુમાન લગાવી
રહ્યાા છે.

print

Comments

comments

VOTING POLL