ગૌષુલઆઝમ દસ્તગીરની અગીયારમી શરીફ નિમિત્તે યોજાયું શાનદાર ઝુલુસ

January 11, 2017 at 2:21 pm


દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પીરાને પીર હઝરત ગૌષુલઆઝમ દસ્તગીરની અગીયારમી શરીફ નીમીત્તે શહેરની ગૌષીયા મસ્જીદ વડવા તલાવડી વિસ્તારમાંથી એક શાનદાર ઝુલુસ નીકળ્યું હતું. આ ઝુલુસ ગૌષીયા મસ્જીદ વડવા તલાવડીથી નીકળીને, ઇમામવાડા ચોક, અલકા ટોકીઝ, મતવા ચોક, શેલારશા ચોક થઇને મોડી સાંજે જુમ્મા મસ્જીદ આંબાચોક ખાતે સંપન્ન થયું હતું. આ ઝુલુસના કાર્યને સફળ બનાવવા ઝુલુસ કમીટીના પ્રમુખ સૈયદ હુસૈનમીયાબાપુ અલફદ્દાક, મહેબુબભાઇ શેખ (ટીણાભાઇ) વિગેરેએ સારી જહેમત ઉઠાવી હતી.

print

Comments

comments

VOTING POLL