ઘોઘા તીથર્થી શેત્રુંજય મહાતીથર્ના છ’રી પાલિત સંઘનો પાલીતાણામાં પ્રવેશ

February 3, 2018 at 11:47 am


પુજયપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજના શિષ્ય પુજય આચાર્યદેવ વિજય ગુણશયસુરીશ્વરજી મહારાજના શીષ્ય પુજય પ્રવચન પ્રભાવક આચાર્ય વિજય કીત}યસુરીશ્વરજી મહારાજ આદિ 100 થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં તા. 22 ના રોજ ઘોઘા તીથર્થી 100 યાત્રીકો સાથેનો છ’રી પાલીત – છ વિશીષ્ટ નિયમો પાલતો સંઘ આજે તા. 3-2 ના પાલીતાણામાં પ્રવેશ કરશે. આ સંઘને તા. 4-2 ના રોજ તીથર્ માળા રોપણ સહીત ગીરીરાજ યાત્રા તથા પ્રભુ આદીનાથની ધ્વજા રોહણ સહીતના વિવિધ ધામિર્ક કાર્યક્રમો યોજાશે.
આ સંઘનું આયોજન ભગવતીબેન ધર્મચંદ્રજી રતનપુરા ચૌહાણ હાલ મુંબઇ દ્વારા કરવામાં આવેલ છે. આ સંઘમાં પુજય આચાર્ય વિજયકીત}યશ સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં રસ્તામાં આવતા અનેક વિસ્તારો-પડાવોમાં ધામિર્ક કાર્યક્રમો જીવદયા-અનુકંપાદાન-સાધર્મીક ભાતીના કાર્યક્રમો યોજાયા હતા. તા. 4-2 ના રોજ પાલીતાણામાં સંઘમાળ પ્રસંગે પ્રભુજીના મંદીર ઉ5ર હેલીકોપ્ટર દ્વારા પુષ્પવષાર્ કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL