ચલાલામાં સાંઈ સંસ્કાર ચેરી. ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજનઃ નામ નાેંધણી શરૂ

August 25, 2018 at 11:34 am


સાંઈ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન તા.16-12ના રોજ કરાયું છે તો આ સમૂહ લગ્નમાં જોડાવા માગતા કોઈપણ જ્ઞાતિજનોને નાેંધણી કરાવવા સાંઈ મંદિર ધારી રેલવે પાટક પાસે ચલાલા ખાતે મળવું તેમ મેનેજિંગ ટ્રસ્ટી મથુરભાઈ તેમજ ટ્રસ્ટીઆે ડો. સી.એમ.વેકરિયા, ડી.ભાઈ ડોબરિયા, પરેશભાઈ હુંડવી, રસીકભાઈ કાકડિયા, સુનિલભાઈ ઠાકર, જયેશભાઈ ત્રિવેદી તથા સાંઈ સેવક મંડળ તૈયારી કરી રહ્યા છે. રૂબરૂ તેમજ મો.8725803417 અથવા મો.9429352001 ઉપર સંપર્ક સાધવો. લગ્ન નાેંધણી તા.16-11 સુધી ચાલુરહેશે તેમ ટ્રસ્યી મંડળની યાદીમાં જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL