ચૈત્ર માસના અંતિમ દિવસે 40 ડિગ્રીના તાપમાને કાળઝાળ ગરમી

April 16, 2018 at 1:40 pm


અંગ દઝાડતી ગરમીના પગલે જનજીવન પર પડેલી વ્યાપક અસર

ભાવનગર જિલ્લાનું મહત્તમ તાપમાન ચૈત્ર માસના અંતિમ દિવસોમાં 40 ડિગ્રીએ પહાેંચતા આકાશમાંથી વરસતી અિગ્નવષાર્થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠéા હતા. કાળઝાળ ગરમીથી જનજીવન પર વ્યાપક અસર પડી રહી છે.
ચૈત્ર માસના અંતિમ દિવસે જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહાેંચતા જ આકાશમાંથી વરસતી અગિ્રવષાર્થી લોકો તોબા પોકારી ઉઠéા હતા. અંગ દઝાડતી કાળઝાળ ગરમીથી જન જીવન પર વ્યાપક અસર પડી રહી છે ગઇકાલે 40 ડિગ્રીના તાપમાન સાથેની આકરી ગરમીના પગલે કાલે રવિવાર હોય લોકોએ ઘરમાં જ પુરાઇને જ રજા પસાર કરી હતી. લોકોએ બહાર નિકળવાનંુ ટાળતા નાના-મોટા તમામ માર્ગો સુમસામ ભાસતા હતા. કાળઝાળ ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ એસી, કુલરનો સહારો લેવો પડéાે હતો ખાસ કરીને નાના-બાળકો, વૃધ્ધો ઉપરાંત દદ}આેની હાલત વધુ કફોડી બની હતી તો બીજી બાજુ આગામી દિવસોમાં પણ ગરમીનું જોર યથાવત રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યકત કરવામાં આવી છે.
દરમ્યાનમાં આજે સવારે પુરા થતાં 24 કલાકમાં નાેંધાયેલા તાપમાનમાં મહત્તમ 40 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 34 ટકા જ્યારે પવનની ઝડપ પ્રતિકલાક 4 કિલોમીટરની રહી હતી.

print

Comments

comments

VOTING POLL