ચોટીલામાં બરફના ડેપો પાછળથી ર9 વિદેશી દારૂની બોટલ, 48 બિયરના ટીન ઝડપાયા

August 12, 2017 at 12:01 pm


ચોટીલા પેટ્રાેલપંપ પાસેની જાણીતી મહાકાળી ભેળની સામે આવેલ બરફના ડેપો પાછળ ઇંગ્લીશ દારૂના ચાલતા વેચાણના નેટવર્કને પકડવામાં પોલીસને સફળતા મળેલ છે.
ટ્રાફીક ડ્રાઇવ દરમ્યાન ચોટીલા પી.આઇને બાતમી મળી કે સંજયભાઇ ભુપતભાઇ ખાચર રે.મોટા કાંધસર વાળો ચાટીલા હાઇવેના જાણીતા પમ્પ સામે બરફ ડેપો પાછળ અવાવરૂ જગ્યામાં દારૂ બીયરનો જથ્થો રાખી વેંચાણ કરે છે.

print

Comments

comments

VOTING POLL