છાંયાની સ્વામીનારાયણ નર્સિંગ કોલેજમાં નસિર્સ દિવસ ઉજવાયો

May 16, 2018 at 2:47 pm


છાંયાની સ્વામીનારાયણ નર્સિંગ કોલેજમાં નસિર્સ દિવસ ઉજવાયો હતો.
1રમી મેના રોજ ફલોરેન્સ નાઇટેન્ગલના જન્મદિવસ નિમિતે સમગ્ર વિશ્વમાં નસંસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સ્વામીનારાયણ આર.પી. બદીયાણી અને એસ.આર. બદીયાણી ઇન્સ્ટીટયુટ આેફ નસંગ છાયામાં નસ}જ દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર ખાતે સ્વામીનારાયણ આર.પી. બદીયાણી અને એસ.આર. બદીયાણી ઇન્સ્ટીટયુટ આેફ નસંગ છાયાના વિદ્યાથ}આે દ્વારા તમામ પ્રકારની નસંગ કેર તથા થીમ પ્રેઝન્ટેશનના વિવિધ પોસ્ટર બનાવી પ્રદશિર્ત કરાયા હતા. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ભાવસિંહજી હોસ્પિટલના ડો. મંજરીબેન મંકોડીના વરદ હસ્તે કરવામાં આવ્éું હતું. આ દિવસે સ્વામીનારાયણ આર.પી. બદીયાણી અને એસ.આર. બદીયાણી ઇન્સ્ટીટયુટ આેફ નસંગ, છાયામાં વિદ્યાથ}આેને અભ્યાસના ભાગરૂપે કોલેજના વાઇસ પ્રિન્સીપાલ પ્રાેફેસર તન્વી સુખાનંદી દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપી નર્સિંગ એટલે શુંં હેલ્થ એટલે શું ં üુમન રાઇટ્સ ફોર હેલ્થ અને નસ}સ અ વોઇસ ટુ લીડ હેલ્થ ઇઝ અ üુમન રાઇટ જેવા વિષયો ઉપર વિશેષ માહિતી આપીહતી.
કાર્યક્રમમાં ઉપિસ્થત મહેમાન અને નર્સિંગ કોલેજના વિદ્યાથ}આેને સંબોધતા સ્વામીનારાયણ ગુરૂકુલના મેનેજીંગ ટ્રસ્ટી શાંી સ્વામી ભાનુપ્રકાશદાસજીએ મોડર્ન નર્સિંગ એજયુકેશનના સંસ્થાપક ફલોરેન્સ નાઇટેન્ગલની બીજા વિશ્વયુધ્ધમાં ઘવાયેલા સેનિકોની નિઃસ્વાથર્ભાવે સેવા અને ત્યાગ અને આજના યુગમાં નસ}સનું મહત્વ અને તેનો સમાજને મળતો બહુમુલ્ય લાભની ચર્ચા કરી હતી. આ ઉપરાંત વિદ્યાથ}આે આ પ્રાેફેશનમાં પોતાની ઉજજવળ કારકીદ} બનાવે અને સમાજ સેવા કરે તેવા આશીવાર્દ આપ્યા હતા. આ પ્રસંગ આપણા શહેરના જાણીતા તબીબ ડો. સુરેશ ગાંધી તથા ડો. સુરેખાબેન શાહ દ્વારા પણ પોતાના વિચારો વ્યકત કર્યા હતા અને પોતાના જુના સંસ્મરણો વિદ્યાથ}આે સમક્ષ વાગોળ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન કોલેજના પ્રાેફેસર સ્વીટી સોરઠીયા અને હાદિર્કા અગ્રાવતે કર્યુ હતું. સમાનમાં આ કાર્યક્રમની આભારવિધી કોલેજના પ્રિન્સીપાલ અર્ચના વિશ્વમ્ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્વામીનારાયણ આર.બી. બદીયાણી અને એસ.આર.બદીયાણી ઇન્સ્ટીટયુટ આેફ નસંગ કોલેજનો તમામ સ્ટાફ ઉપિસ્થત રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉાઠવી હતી. આ કાર્યક્રમમાં હરસુખભાઇ બુધ્ધદેવ, નલિનીબેન વિઠલાણી, નસંગ કોલેજના ડાયરેકટર જગદીશ જાડફવા, એમ.બી.એ. કોલેજના ડાયરેકટર ડો. વિરલકુમાર શીલુ, સ્વામીનારાયણ વી.એમ.કે. પ્રાથમિક શાળા રાણાવાવના આચાર્ય મીનાબેન સોઢા તથા દક્ષાબેન જોશી અને સ્વામીનારાયણ ગુરૂકુલ વિદ્યાલયના આચાર્ય રમેશ ભટ્ટ ખાસ ઉપિસ્થત રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL