જમાત ઉદ દાવા ઉપર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં પાકિસ્તાન

April 9, 2018 at 10:40 am


આતંકી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સૈયદની રાજનીતિ પારી શરૂ કરવાના સપેન્સ પર બ્રેક લાગી શકે છે.પાકિસ્તાન મીડિયા અનુસાર, સરકાર હાફિઝની સંસ્થા ‘જમાત-ઉદ્-દાવા’ અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહી છે.જેને લઇ પાકિસ્તાન સરકાર એક ડ્રાફ્ટ પર કામ કરી રહી છે.જે રાષ્ટ્રપતિ મમનન હુસૈનના અધ્યક્ષની જગ્યા લેશે.
ખરેખર, પાકિસ્તાનના પ્રેસિડેન્ટ મમનન હુસૈન દ્વારા 13 ફેબ્રુઆરીએ એક અધ્યાદેશ પર હસ્તાક્ષર કયર્િ હતા.જેનો હેતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) તરફથી સંગઠન લશ્કર-એ-તૈયબા, અલ-કાયદા, તાલિબાન અને તેની સાથે જોડાયેલા લોકોની પ્રવૃત્તિઓ પર કાબૂ રાખવાનો છે. આપ્ને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં આ જ વર્ષે સામાન્ય ચૂંટણી યોજોશે. જેમા હાફિઝ સૈયદ
જમાત-ઉદ-દાવેદના વિંગ ’મિલી મુસ્લિમ લીગ’ થી ચૂંટણી લડવા માટે છે.
આ નિર્ણય પછી કોઈ પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા કે બેન્ક પાકિસ્તાન સાથે કામ નહી કરી શકે અને પાકિસ્તાન કોઈપણ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા સાથે નાણાકીય સહાય પ્રાપ્ત નહી કરી શકે.

print

Comments

comments

VOTING POLL