જયદેવ શાહના લગ્ન હોવાથી પુજારા કેપ્ટન

September 29, 2017 at 11:37 am


ભારતનો ટેસ્ટ નિષ્ણાત બેટ્સમેન ચેતેશ્ર્વર પુજારાને સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમના કેપ્ટન તરીકે પહેલી મેચ માટે નિયુક્ત કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર આ વેળાની રણજી ટ્રોફી સ્પધર્મિાં તેની પહેલી મેચ હરિયાણા સામે લાહલી ખાતે 6-9 ઑક્ટોબરે રમશે રોબિન ઉથપ્પા આ મોસમમાં સૌરાષ્ટ્ર વતી રમનાર છે.

છેલ્લાં એક દશકાથી સૌરાષ્ટ્રની ટીમનું નેતૃત્વ કરી રહેલો જયદેવ તેના લગ્નના કારણે પહેલી મેચમાં રમનાર નથી. જયદેવ શાહ ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો પુત્ર છે.
ટીમ: ચેતેશ્ર્વર પૂજારા (કેપ્ટન), રોબિન ઉથપ્પા, જયદેવ ઉનડકટ, સ્નેહલ પટેલ (વિકેટકીપર), પ્રેરક માંકડ, ચિરાગ જાની, ધર્મેન્દ્ર જાડેજા, વંદિત જીવરાજાની, અવિ બારોટ, કિશન પરમાર, કૃશાંગ પટેલ, શૌર્ય સનનડિયા, હાર્દિક રાઠોડ.

print

Comments

comments

VOTING POLL