જયલલિતાના મૃત્યુ કેસમાં તબીબાેની પૂછપરછ કરાશે

August 20, 2018 at 10:27 am


તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ તરફ દોરી જનાર સંજોગાેમાં તપાસ કરનાર જસ્ટીસ એ અરૂમુગસ્વામી કમિશને એમ્સના ત્રણ તબીબાે સામે સમન્સ જારી કર્યા છે. ચેન્નાઈમાં અપાેલો હોÂસ્પટલ ખાતે જયલલિતાની સારવાર આ તબીબાે કરી રહ્યાા હતા. 23 અને 24મી આેગસ્ટના દિવસે તેમને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. પુલમોનાેલોજીના જીસી ખીલનાની અને એનએસ્થીસીયોલોજીના પ્રાેફેસર અંજનત્રીખા તેમજ કાયોલોજીના પ્રાેફેસર નીતિશ નાયકને પૂછપરછ માટે બાેલાવવામાં આવ્યા છે. આ તબીબાે નિયમિત રીતે અપાેલો હોÂસ્પટલમાં 22મી સપ્ટેમ્બરથી પાંચમી ડિસેમ્બર 2016 વચ્ચે પહાેંચતા હતા. તે વખતે જયલલિતા સારવાર લઈ રહ્યાા હતા. આેલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ આેફ મેડિકલ સાયન્સમાંથી નિ»ણાતાેની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે. કમિશનના સાક્ષીઆેને પણ બાેલાવવામાં આવી રહ્યાા છે. સમન્સ પણ જારી કરવામાં આવી ચુક્યા છે. સ્વીકારી પણ લેવામાં આવી ચુક્યા છે. હજુ સુધી કમિશનના 75 સાક્ષી અને અન્ય સાતને સ્વૈÂચ્છક રીતે બાેલાવીને ચકાસણી કરવામાં આવી ચુકી છે. વીકે શશીકલાના વકીલો દ્વારા 30થી વધુની ઉલટ તપાસ કરવામાં આવી ચુકી છે. અત્રે નાેંધનિય છે કે અપાેલો હોÂસ્પટલના ડઝન જેટલા તબીબાે સાક્ષી તરીકે રહ્યાા છે. કેટલાક નિવૃત થઈ ચુક્યા છે.

print

Comments

comments

VOTING POLL